SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષાવશ્યક મહાભાષ્ય-સ્વાપજ્ઞ ટીકાનું અસ્તિત્વ | १३ મુદ્રિત કેાટવાચાર્યાંય વિશેષાવશ્યક ટીકામાં અને મલધારી આચાર્ય કૃત ટીકામાં સ્વપન ટીકાને નામે જે જે ઉલ્લેખ આવે છે તે બધાય પ્રસ્તુત સ્વાપન ટીકાઅ‘શમાં અક્ષરશઃ છે. ઉ. તરીકે, મુદ્રિત કોટયાચાય ટીકાના પત્ર ૨૪૫–૨૬૫–૨૮૨ માંના ક્ષમાશ્રમણકૃત ટીકાના ઉલ્લેખા અનુક્રમે લિખિત પ્રવ કજી મહારાજશ્રીની પ્રતિના પત્ર ૩૩-૩૫–૩૮માં છે. મુદ્રિત પત્ર ૩૫૮ માં શ્રીમાન કાયાચાર્યે 'पूर्व लब्धसम्यक्त्वादित्रयाः सूक्ष्मसम्परायादयः' इति पूज्यपादाः या प्रमाणे उद्धरेस या निमित પ્રવર્તકપ્રતિમાં પત્ર ૫૩ માં છે. या उपरांत पत्र ५८४ मा श्रीमत्क्षमाश्रमणपूज्यपादानामभिप्राय लक्षणीयः तथाहि પ્રમાણેને, સ્વાપન્ન ટીકા-અંશની ભ્રાન્તિ પેદા કરતા જે પાઠ છે એ આખા પૂર્વીપક્ષ ઉત્તરપક્ષને લગતા પાઠ ક્ષમાશ્રમણ–મહત્તરીય ટીકામાં નીચે મુજબ છે: अथवा कश्विदाह - मुत्तो करणाभावादित्यादि । अज्ञानी मुक्तः, अकरणत्वात्, आकाशवत् । नन्वेवं धर्मस्वरूपविपर्ययसाधनाद् विरुद्ध:, आकाशवदजीवोऽपि मुक्तः प्राप्नोति एतस्मादेव हेतोरिति । एवमाचार्येणोक्त परः किल प्रत्याह- भवतु तन्नाम, नामेत्यभ्यनुज्ञायाम्, अजीवो नाम मुक्तो भवतु, न कश्चिद्दोषः, एषोऽस्याभिप्राय:- विरुद्धोऽसति बाघने तन्नामो (मा) जीवत्वमिष्टमेवेति सिद्धसाधनाद् विरुद्धाभाव इति । ननु चैवमाह - तस्याब्रुवाणस्य स्वतोऽभ्युपगमविरोध इति बाधने सति कथं विरुद्धता चोद्यते ? सर्वत्र च विरुद्धानैकान्तिकत्वेषूभयसिद्धस्य परिग्रह इति न्यायलक्षणात् मा वाऽत्र परिहारगाथा - दव्वामुत्तत्तसहावजातितो तस्स दूरविवरीयं । ण हि त ( ज ) च्च तरगमरणं जुत्तं णभसो व जीवत्तं ॥ इयमप्यसम्बद्धा, यतः परेणैवं चोदिते एषा युज्यते वक्तुम्, न स्वयं चोदिते विरुद्ध तत् कथमेतद्गमनीयं पूज्यक्षमाश्रमणपादानामभिप्रायो लक्षणीयः ? उच्यते - परस्यापि जीवपदार्थश्राजीवपदार्थ चैत्युभयं विद्यते, जीवः संसारी मुक्तश्चेति द्वेधा, तस्य मुक्तस्याजीवत्वापादनमनिष्टमेव परस्यैकान्तवादिनः पदार्थसंकरापत्तिभयात्, तस्याजीवत्वमभ्युपगम एव विरोधः, तत्तश्वासति बाधने विरुद्धचोदनेति युक्तमेवाचार्येण भण्यते, स्वयमातस्याभ्युपगमविरोधाभावात् परस्य च जीवपदार्थस्याजीवप्राप्तेरनिष्टापादनात् कदाचित् सर्वात्मगुणहाने सिद्धत्व प्राप्तावजीत्ववमेवेत्युपर (?) इति तन्निवारणार्थमियं गाथा युज्यते दव्वा - मुत्ततसहावजातितो० । [ प्रव० पत्र, ९२-९३ ] मायार्य श्री मनुधारीमे मुद्रित पत्र २७४ म क्षमाश्रमणपूज्यैश्व ' थीणद्धि' इत्यादि गाथायामित्थं व्याख्यातम् " स च किल जधन्योऽनन्तभागः " इत्यादि या प्रमाणे ने क्षमाश्रमणीय ટીકાના ઉલ્લેખ કર્યાં છે તે લિખિત પ્રતિના પત્ર ૨૬ માં છે. તેમજ મૂલટીના નામથી જે મન:પર્યાયજ્ઞાનના દર્શન વિષે ચર્ચા કરી છે તે લિખિત પ્ર॰ પ્રતિના પત્ર ૩૫ માં છે. શ્રી મલધારીએ પત્ર ૨૦૮ માં વૃદ્ઘટી વગરના નામના ઉલ્લેખ કર્યા છે તે ક્ષમાશ્રમશ્રી માટે કે તેમની ટીકા માટે नथी. मुद्रित भलधारी रीना पत्र ११०६ भां संव्यवहारराशिगतविशेषणं चेह पूर्वटीकाकारैः નૃતમ્ એમ લખ્યું છે. આ ઉલ્લેખ ક્ષમાત્રમણુ મહત્તરીય ટીકામાં નથી, પરંતુ એ ઉલ્લેખ હારિભદ્રીયા અને કેવાચાીયા ટીકામાં જરૂર છે. ક્ષમાશ્રમણ-મહત્તરીય ટીકામાં તે। આ રીતે પાડે છે : अथ एषामेव चतुर्णां सामायिकानां किं केन जीवेन स्पृष्टपूर्वं प्राप्तपूर्वमित्यर्थः, अत उच्यते - सजीवेहिं सुयं । श्रुतज्ञानं मिथ्यादृष्टिरपि लभते इति सर्वजीवैरनन्तेन कालेन श्रुतसामायिकं लब्धपूर्वमिति सुखमेवोच्यते । या पाठां संव्यवहारराशि विशेष छे नहि, मेटले पूर्व टी Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy