SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ‘બૃહત્ક પસૂત્ર ’ : પ્રાસ્તાવિક [ ૭૯ દશાશ્રુતક નિયુક્તિના આરંભમાં છેદત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિરભદ્રબાહુને ઉપર પ્રમાણે નમસ્કાર કરવામાં આવે એ ઉપરથી સૌકાઈ સમજી શકે તેમ છે કે, “ નિયુક્તિકાર ચતુર્દશપૂ ધર ભદ્રબાહુસ્વામી હોય તે પોતે પેાતાને આ રીતે નમસ્કાર ન જ કરે.' એટલે આ ઉપરથી જ એમ સિદ્ધ થાય છે કે, નિયુક્તિકાર ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી નથી, પણ કાઈ ખીજી જ વ્યક્તિ છે. અહી કોઈ એ એમ કહેવાનું સાહસ ન કરવુ કે, “ આ ગાથા ભાષ્યકારની અથવા પ્રક્ષિપ્ત ગાથા હશે,” કારણ કે ખુદ ચૂર્ણિકારે જ આ ગાથાને નિર્યુક્તિગાથા તરીકે જણાવી છે. આ સ્થળે સૌની જાણ ખાતર અમે ચૂર્ણિના એ પાને આપીએ છીએ— चूर्णि: - तं पुण मंगलं नामादिचतुर्विधं आवस्सगाणुकुमेण परूवेयब्वं । तत्थ भावमंगलं निज्जुत्तिकारो आह-वंदामि भद्दबाहु, पाईण चरिमसगल सुयणाणि । सुत्तस्स कारगमि सिं, સામુદ્ધે ચ વવદારે! ॥ * fr :-માટૂ નામેળ । પાર્ફનો મેસેન રિમો પધ્ધિમો। સપનારૂં વોટ્સપુવાદ્ । किं निमित्तं नमोक्कारो तस्स कज्जति ? उच्यते- जेण सुत्तस्स कारओ ण अत्थस्स, अत्यो तित्थ - गतो तो । जेण भण्णतिअत्थं भासति अरहा० गाथा । कतरं सुत्तं ? दसाओ कप्पो ववहारो 5 । તરાતો સદ્ભુતમ્ ? ઉઘ્યતે–વચલાળવુઘ્ધાતો ૫ અવા સાયમંગલં નવી, સા તહેવ ષવિજ્ઞા - दशाश्रुतस्कंधनियुक्ति अने चूर्णि ( लिखित प्रति ) અહીં અમે ચૂર્ણિને જે પાઠ આપ્યા છે એમાં ચૂર્ણિકારે “ ભાવમંગલ નિયુક્તિકાર કહે છે” એમ લખીને જ “ વનિ માટું '' એ મ’ગલગાથા આપી છે એટલે કેાઈ તે બીજ–ત્રીજી કલ્પના CC કરવાને અવકાશ રહેતે। નથી. ભગવાન ભદ્રબાહુની કૃતિરૂપ છેદત્રામાં દશાશ્રુતરફ ધસૂત્ર સૌથી પહેલુ હાઈ તેની નિયુક્તિના પ્રારંભમાં તેમને નમસ્કાર કરવામાં આવ્યા છે, એ ઇંદત્રાના પ્રણેતા તરીકે અત્ય'ત ઔચિત્યપાત્ર જ છે, જો ચૂર્ણિકાર, નિયુક્તિકાર તરીકે ચતુર્દશપૂર્વધર સ્થવિર આ ભદ્રબાહુને માનતા હાત, તે તેઓશ્રીને આ ગાથાને ‘ નિયુક્તિગાથા ’ તરીકે જણાવવા પહેલાં મનમાં અનેક વિકલ્પે ઊઠવ્યા હોત. એટલે એ વાત નિર્વિવાદપણે સ્પષ્ટ થાય છે કે, “ ચતુર્થાંશપૂર્વધર ભદ્રબાહુસ્વામી નિયુક્તિકાર નથી.” અમને તેા લાગે છે કે નિયુક્તિકારના વિષયમાં ઉદ્ભવેલા ગોટાળા ચૂર્ણિકારના જમાના પછીતે। અને તે નામની સમાનતામાંથી જન્મેલેા છે. ઉપર અમે પ્રમાણપુરઃસર ચર્ચા કરી આવ્યા તે કારણસર અમારી એ દૃઢ માન્યતા છે કે, આજના નિયુક્તિપ્રથા નથી ચતુર્દશપૂર્વધર સ્થવિર આ ભદ્રબાહુસ્વામીના રચેલા કે નથી એ અનુયાગપૃથક્ વકાર સ્થવિર આ રક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાયેલ; પરંતુ આજના આપણા નિર્યુક્તિત્ર થા ઉપરાઉપરી પડતા ભયંકર દુકાળા અને શ્રમણવની યાદશક્તિની ખામીને કારણે ખ ંડિત થયેલ આગમેાની સ્થવિર આર્યાંક દિલ, થિવર નાગાર્જુન આદિ સ્થવિરેએ પુનઃસકલના અથવા વ્યવસ્થા કરી તેને અનુસરતા હાઈ તે પછીના છે. ઉપર અમે જણાવી આવ્યા તે મુજબ આજના આપણા નિયુક્તિગ્રન્થા ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આ ભદ્રબાહુસ્વામીકૃત નથી-ન હાય, તે એક પ્રશ્ન સહેજે જ ઉપસ્થિત થાય છે કે ત્યારે એ નિયુક્તિગ્રન્થા કણે રચેલા છે? અને એને રચનાસમય કયા હોવા જોઈ એ ? આ પ્રશ્નને લગતાં લભ્ય પ્રમાણા અને અનુમાને અમે આ નીચે રજૂ કરીએ છીએ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy