________________
પરિશિષ્ટ-૪
વંશવૃક્ષ શાસનસમ્રાટ આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ (શ્રી સુધર્મા સ્વામી મ. ની ૭૪ મી પાટે=પટ્ટધર)
તેમની પાટ પરંપરા (શિષ્યપ્રશિષ્યાદિ) ૧. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી, ૨. ઉપાધ્યાય શ્રીસુમતિવિજયજી ગણિ, ૩. શ્રી સૌભાગ્યવિજયજી, ૪. પ્રવર્તકશ્રીયશોવિજયજી, ૫. શ્રીનવિજયજી ૬. આ. શ્રી વિજયદર્શનસૂરિજી, ૭. પંન્યાસ શ્રી પ્રતાપવિજયજી ગણિ, ૮. પં. શ્રી સિદ્ધિવિજયજી ગણિ, ૯ શ્રીપ્રભાવવિજયજી,૧૦. આ. શ્રી વિજયઉદયસૂરિજી, ૧૧. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી, ૧૨. શ્રી ભદ્રવિજયજી, ૧૩. શ્રીજીતવિજયજી,૧૪.:શ્રી ચંદનવિજયજી, ૧૫ આ. શ્રી વિજયપદ્મસુરિજી, ૧૬. આ. શ્રી વિજય અમૃતસૂરિજી, ૧૭. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી, ૧૮. શ્રીરૂપવિજયજી; ૧૯. શ્રી હિરણ્યવિજયજી, ૨૦ પ્રવર્તક શ્રીગીર્વાણવિજયજી, ૨૧. શ્રીવિદ્યાવિજયજી, ૨૨. શ્રીમાનવિજયજી ૨૩. શ્રી ધનવિજયજી, ૨૪. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી, ૫. શ્રી સુભદ્રવિજયજી, ૨૬. શ્રી સંતવિજયજી, ૨૭. શ્રીનીતિવિજયજી, ૨૮. શ્રી પ્રેમવિજયજી, ૨૯. પ્રવર્તક શ્રીરત્નપ્રભવિજયજી, ૩૦. શ્રીચૈતન્યવિજયજી, ૩૧ શ્રી ચંદ્રપ્રવિજયજી, ૩૨. શ્રી વિનયપ્રવિજયજી, ૩૩. પં. શ્રી નીતિપ્રભ વિજયજી ગણિ, (આ ૩૩ શિષ્યો પૂજ્યશ્રીના છે.)
પ્રશિષ્યાદિ પરિવારની અનુક્રમે નામાવલી (૨) ઉપા. સુમતિવિજયજીના–૧. મુનિ ઋદ્ધિવિજયજી. તેમના-૧. શ્રી પ્રમોદવિજયજી, ૨. શ્રી શુભવિજયજી.
(૬) આ. વિજયદર્શનસૂરિજીના–૧ શ્રી કુસુમવિજયજી, ૨ શ્રી ગુણવિજયજી, ૩ આ. શ્રી વિજયજયાનંદસૂરિજી, ૪ શ્રી મહોદયવિજયજી, ૫ આ. શ્રી વિજયપ્રિયકરસૂરિજી. (તેમાં)
શ્રી ગુણવિજયજીના--૧ શ્રી તિલકવિજયજી.
શ્રી જયાનંદસૂરિજીના--૧ શ્રી શાંતિપ્રવિજયજી, ૨ શ્રી રત્નાકરવિજયજી, ૩ શ્રી હરિશ્મદ્રવિજયજી, ૪ શ્રી સુબોધવિજયજી. એમાં––શ્રી હરિભદ્રવિજયજીના ૧ શ્રી મહાયશવિજયજી.
શ્રી પ્રિયંકરસૂરિજીના--૧ શ્રી હર્ષચંદ્રવિજયજી, ૨ શ્રી પ્રકાશચંદ્રવિજ્યજી. (૭) ૫. પ્રતાપવિજયજીના–૧ શ્રી ભક્તિવિજયજી. તેમના ૧ શ્રી રાજવિજયજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org