________________
0600200000500000000000300800C0DE00300600E0080:0000600SODE0DE00200900600600800300800300S00S0
2030030030030030020020030030020020030:0902200300200300300310S10200302 છે , અને જાજ્ઞા યુITમવિવારીયા” એ ન્યાયે મેં લેખનનો પ્રારંભ કરી દીધું. હું છે અને સાચે જ! સં. ૨૦૨૭ ના પિોષ વદ બીજી છઠથી માંડીને સં. ૨૦૨૯ ના માગશર સુદ 9 છે બારશ સુધીના આ ચરિત્રલેખનકાળ દરમ્યાન જ્યારે જ્યારે મારા મનમાં સંદિગ્ધતા ઊભી છે & થઈ, ત્યારે ત્યારે સૂરિસમ્રાની પવિત્ર અંતઃ પ્રેરણાનો મને અખૂટ સહારો લાધ્યું છે. પૂજ્ય જે ( આચાર્ય ભગવંતે સ્વયં આ સમગ્ર લખાણ સાદ્યત તપાસી-શોધીને એ સહારાને તથા ર 8 મારાં ઉત્સાહને દ્વિગુણિત બનાવ્યું છે.
પૂજ્યપાદ સ્વ. સૂરિપુગવ શ્રીવિજયોદયસૂરીશ્વરજી મ. તથા પૂજ્ય આચાર્ય ભગવંત ૨ 8 શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજે સંયુક્ત રીતે કરાવેલી ચરિત્રનાયકના જીવનની નોંધનો કે હું આધાર મેં આ ચરિત્ર લખવામાં લીધું છે. પણ – એ સાથે મારે કહેવું જોઈએ કે પૂ. 8 આ. શ્રીનંદનસૂરિજી મ.શ્રીની અજોડ સ્મૃતિ-મંજૂષામાં યથાતથપણે સચવાયેલાં પ્રસંગોને @ જ મેં શબ્દમાં ઉતાર્યા છે. ચરિત્રનાયકના જન્મથી કાળધર્મ પર્વતના એકેએક પ્રસંગને છે જ સ્મૃતિપટમાં ધારી રાખવા. એ તો એ પૂજ્ય આચાર્ય ભગવંત જેવાં જબરદસ્ત બુદ્ધિજ શકિતશાલી પુરુષના સામર્થ્યમાં જ સંભવે.
ચારિત્રનાયકના સંસારી ભાણેજ પ્રો. હઠીચંદભાઈ જે. દોશીને ઉલ્લેખ મારે જ આભાર સાથે કરવો જ જોઈએ. પોતાની યુવાવસ્થામાં ચરિત્રનાયકને અને પોતાના માતુ- શ્રીને પૂછી પૂછીને તેમણે એકત્ર કરી રાખેલી માહિતીની નોંધપોથીએ મારાં લખાણને ૨ સપ્રાણ બનાવ્યું છે. એ ન હોત તો – કદાચ આમાં ઘણી વાતો રહી જાત.
અને – “પરમ ઉપકારી” શબ્દ પણ જેમને માટે અલ્પ જણાય છે, તે મારા 8 સંયમજીવનના ઘડવૈયા પૂજ્ય ગુરુદેવ પંન્યાસશ્રી સૂર્યોદયવિજયજી મહારાજનું અહીં છું સ્મરણ કરતાં હૈયું ગળદ બને છે. ક્ષણે ક્ષણે સાંપડતી એ “ઉપકારીની પ્રેરણા ન મળી 8 હોત તે...... હું આજે આના લેખક તરીકે ન જ હોત.
મારાં આ કાર્યમાં પારંપરિક સહાયક વિનય – વૈયાવચ્ચ અને સ્વાધ્યાયને આત્મછેસાત્ બનાવનાર મારાં ગુરુબંધુ મુનિ શ્રીભદ્રસેનવિજયજીનું કૃતજ્ઞભાવે સ્મરણ કરવું, એને હું છું આવશ્યક કર્તવ્ય સમજું છું.
કેલેજના વિદ્યાર્થી હોવા છતાં સૂરિસમ્રાટ તરફના ગુણાનુરાગથી પ્રેરાઈને આ ચરિત્રની પ્રેસ કોપી કરવામાં મારા પૂર્ણ સહાયક – પાંજરાપોળના ત્રણ કિશોર-શિષ્યને હું નહિ ભૂલું. શ્રી જનક એ. શાહ, શ્રી હિરેન એ. કાપડિયા, અને શ્રી અશ્વિન એચ. 8 પરીખ એમનાં નામ છે.
આ પૂરૂં કરતાં પહેલાં કેટલાંક ખુલાસા કરીશ.
(૧) પ્રથમ પ્રકરણમાં વપરાયેલો “સોરડ” શબ્દ “સૌરાષ્ટ્ર દેશ” માટે છે. ૨ 8 સૌરાષ્ટ્રના એક વિભાગરૂપ “સરપ્રદેશ” માટે નહિ.
B00600CODECOC0000000000000000300S0030080:0300LODEO0CODEODSO0S002002003002002002000000OSI
ROODE0000000000000000000000000000deo::0800e0de00et0600600800800e0deo
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org