SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. શાસનસમ્રાર્ છગનલાલ જેરાજે ૬૦ હજાર રૂ. તે અને શેઠ રતિલાલ વમાને રૂ. ૩૫ હજાર જેટલે સદ્વ્યય કર્યાં. સંઘના જિનાલયની પ્રતિષ્ઠાની સાથે સાથે શા. ફૂલચંદ લાલચંદ વગેરેએ ધાળીપાળમાં બંધાવેલા નૂતન જિનાલયની પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીએ કશવી. એક જ મુહૂતે ખ ંને સ્થળે પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા બાદ થે!ડા દિવસ રહીને પૂજ્યશ્રી જોરાવનગર પધાર્યાં. અઠવાડિયુ રહ્યા. અહી રહેતા શ્રીપુરુષાત્તમદાસ એલ. ખાવીશી તેએાશ્રીના પરિચયથી ધર્માનુરાગી મન્યા. અહીંથી શુભ દિવસે વઢવાણુ કે ૫માં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યાં. સં. ૨૦૦૪નું આ ચામાસું ત્યાં બિરાજ્યા. ચામાસામાં માસક્ષમણાદિ તપની આરાધના તથા દેવદ્રવ્ય વગેરેની આવક ઘણી સરસ થઈ. પર્યુષણા પછી સંઘે મહાત્સવ કર્યાં. અહીના—દેરાસર, શ્રાવક-શ્રાવિકાના ઉપાશ્રયા, સઘની પેઢી, આંખેલશાળા, ધમ શાળા, જ્ઞાનમ ંદિર વગેરે તમામ ધર્મસ્થાનકે એક જ ક પાંડમાં હતાં. દેરાસર સવાસેા વર્ષ પુરાણ્ હતું. તે વખતની અલ્પ વસતિ પ્રમાણે દેરાસર નાનું ખંધાયેલુ. હુવે વધેલી અને વધતી વસતિને માટે એ નાનું જણાતાં સંઘે દેરાસરની ફરતી ૨૪ કેરીએ તથા મૂળ દેરાસરની સામે માટેા રગમંડપ તૈયાર કરાવ્યા. પણુ-શિલ્પીની એકાળજીને લીધે એમાં કેટલીક ક્ષતિઓ રહી ગયેલી. તે તરફ પૂજ્યશ્રીનુ ધ્યાન દોરાયું. તેઓશ્રીની સૂચના થતાં સ ંધે ખીજા કુશળ શિલ્પી પાસે એ ક્ષતિ દૂર કરાવી. ચૈામાસુ પૂરૂ થતાં ચાતુર્માસ પરિવતનના લાભ શેઠ શયચંદભાઈ અમુલખે લીધે. રાયચંદભાઇને પૂજ્યશ્રી પ્રત્યે અવિહડ શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાસભર આગ્રહથી જ પૂજ્યશ્રી તેમને ત્યાં પધાર્યાં હતાં. પૂજ્યશ્રી તેમને ત્યાં પધાર્યા, ત્યારથી તેમના ઘરની અગાશીમાં કેસરના છાંટણાં પડવા લાગ્યાં. એની સુગધ સર્વાંત્ર ફેલાતી. કેસરના ડાઘા પણ અગાશી પર પડેલાં દેખાતાં. આટલુ' જ નહિ, પણ રાયચંદભાઈની પૂજ્યશ્રી ઉપરની શ્રદ્ધાના પ્રભાવ એવે અપૂર્વ હતા કે તેઓ ઘણીવાર ઘરમાં-ગામમાં કે બહારગામ કચાંક એઠાં હેાય, ત્યારે અચા નક જ (ગમે ત્યારે) તેમની આસપાસ દિવ્ય સુગંધ ફેલાઈ જાય. આ સુગંધ એમની પાસે બેઠેલાંને આવે. સૌ એમને પૂછે કે આ શું હશે ? ત્યારે તેએ એને ‘ગુરૂકૃપા’ ગણાવતાં. આ પ્રભાવ રાજકોટના વકીલ શા. ચીમનલાલભાઈ એ સાક્ષાત્ અનુભવેલે. રાયચંદભાઈ ને ત્યાંથી પૂજ્યશ્રી શેઠ રતિલાલ વર્ષીમાનના મંગલે પધાર્યાં. તેમણે પૂજ્યશ્રીની પ્રેરણાથી પેાતાના બંગલાના કંપાઉંડમાં ઘરદેરાસર બંધાવવું શરૂ કર્યું. એટાદના શ્રીસંઘને ખેાટાદ પધારવા માટે ગત વર્ષોંથી આગ્રહ ચાલુ હતા. આ વખતે પૂજ્યશ્રીના ઉપદેશ અને માર્ગદર્શનપૂર્વક નિર્માઈ રહેલા ત્રિભૂમિક પ્રાસાદ તૈયાર થવા આવેલા. તેની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના સાંનિધ્યમાં કરવાને શ્રીસ ંઘે નિહઁય લીધે, અને તે વિન ંતિ કરવા આવ્યે. એટાદ-પરામાં દેસાઈ લખમીચંદ ભવાનના કુટુંબ તરફથી પૂજ્યશ્રીના ઉપદેશાનુસાર શ્રીમહાવીરસ્વામીનું શિખરબંધી જિનમંદિર તૈયાર થયુ હાવાથી તેની પ્રતિષ્ઠા પણ કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy