________________
શ્વરજી મહારાજની નિશ્રા વગર બની શકે તેમ નથી.” આ વાતને રજૂ કરીને જ શ્રી કે - માયાભાઈ સાંકળચંદને અને શેઠશ્રી ભગુભાઈ સુતરિયાને પેઢીના કાર્યમાં જોડાવા માં પર સૂચના આપેલી.
પ. પૂ. આ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજનો પૂજ્યશ્રી પ્રત્યે કે અહોભાવ હતો, તે છે તે તે ખંભાતમાં તેમના થયેલા મિલનમાંથી જણાઈ આવે છે. આ ઉપરાંત-પરગચ્છીય છે
શ્રી સાગરચંદ્રસૂરિજી અને આ. શ્રી ભૂપેન્દ્રસૂરિજી મહારાજ પણ તેમને બહુમાન્ય ગણતાં. તે એ પ. પૂ. આચાર્ય દેવનાં ઉત્તમ ચારિત્ર-બ્રહ્મચર્યના પ્રભાવે અને વ્યક્તિત્વ એવી અજબ -
શ્રદ્ધા પ્રગટાવી હતી કે – તેમના તેજ આગળ કોઈ વિદન આવે જ નહિ.
- એક વખત શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈએ તેમના નીકળેલાં સંઘનું ટુંક વર્ણન છે છપાવવાની મારી આગળ ઈચ્છા દર્શાવી. મને તેમના બંગલે બોલાવ્યો. લેબીમાં બેઠા છે
પછી કેવા સંજોગોમાં સંઘ કાઢયો ? કઈ રીતે વ્યવસ્થા કરી? તે જણાવતાં તેમણે ધોળકા જ પર સંઘ આવ્યું. તેના વર્ણન બાદ તેમના પુત્ર રાજેન્દ્રકુમાર બહુ બિમાર પડયાં. આનું છે
વર્ણન કરતાં તેમણે કહ્યું: રાજેન્દ્ર બચશે કે નહિ બચે તેની ચિંતા હતી. તે જ વખતે જ મને કાળો પડછાયો દેખાયો. હું ડઘાઈ ગયે. લાગ્યું કે – જરૂર આ છોકરો હવે નહિ ન બચે. પણ તે જ વખતે અચાનક પૂજ્ય મહારાજજીનો અવાજ સંભળાયે, અને કાળો
પડછાયો નાઠે. અને રાજેન્દ્ર બચી ગયે.”
આ વાત ગમે તે હોય, પણ મને શેઠશ્રીની મહારાજશ્રી પ્રત્યેની અચળ શ્રદ્ધાનું દર્શન થયું. આવું જ દર્શન શેઠશ્રી પ્રતાપશી મોહોલાલ, શેઠશ્રી ચીમનલાલ લાલભાઈ શેઠશ્રી જેશીંગભાઈ કાળીદાસ અને શ્રી કુલચંદભાઈ દ્વારા થયું છે.
શાસનના સર્વમાન્ય પ્રભાવશાલી આ સૂરિવરનો તેજપુંજ એવો હતો કે – તેમની જ સામે જોતાં પણ ક્ષોભ થાય. છતાં તેઓ એટલાં જ વિનદી, આત્મીય અને મૃદુ હતાં. એ
એક વખત જૈન મર્ચન્ટમાં પૂ. આચાર્યદેવ બિરાજતાં હતાં. ત્યાં હું, પં. ભગ- રે વાનદાસભાઈ, પં. વીરચંદભાઈ રાત્રે તેમની પાસે ગયાં. વાતવાતમાં વિનેદમાં પૂ. આચાર્ય પર કે મહારાજે વીરચંદભાઈને કહ્યું: “કાઠીઆવાડીને ભરોસો નહિ. તેની પાઘડીના આંટા છે. પર એટલાં પેટમાં રાંટા.” પં. વીરચંદભાઈ બોલ્યાં કેઃ મહારાજશ્રી ! આ શું કહે છે? રે છે આપ મહુવાના છે. મહુવા શું કાઠીઆવાડથી અલગ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org