SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક મુનિસ ંમેલન ૨૫૩ મુનિસ’મેલનનો મંગળ–પ્રારંભ કરવામાં આવ્યે. શરૂઆતમાં સૌની વિન ંતિને માન આપીને પૂજ્યશ્રીએ મંગલાચરણ કર્યું. પછી-સંમેલન નિવિ વ્રપણે સફળ થાય એ હેતુથી ત્યાં ભવ્ય સ્નાત્ર મહાત્સવ ઉજવવામાં આવ્યેા. ૪૫૦ આચાર્યાદિ મુનિવરે, ૭૦૦ સાધ્વીજીઆ, અને હજારે શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં આ સ્નાત્રોત્સવ અનેરા ઠાઠથી ઉજવાયા. એ પછી શ્રીમાન નગરશેઠે પેાતાનુ એજસ્વી સ્વાગત-પ્રવચન આપતાં કહ્યુ` કે ~~ આસન્ન ઉપકારી ચરમતીથ ́કર શ્રીવીરપરમાત્માને, અને અત્રે બિરાજતા તીસ્વરૂપ ચતુર્વિધ શ્રીસ ંઘને ભાવપૂર્ણાંક પ્રમાણુ કરી, અમારા રાજનગરમાં સમસ્ત શ્રીસંઘના વિન ંતિયુક્ત નિમંત્રણથી કૃપા કરી, દૂર દૂરના પ્રદેશેામાંથી-ઉચ્ચ વિહાર કરી પધારેલા પૂજ્ય આચાર્ય મહારાજો, પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજો, આદિ પૂજ્ય મુનિરાજોને અત્રેના સમસ્ત શ્રીસંઘ તરફથી હું' હૃદયપૂર્વક આવકાર આપતાં આન ંદ પ્રદશિંત કરૂ છું. પ્રશ્નલ પુણ્યાયે પ્રાપ્ત થાય, એવા આ મહાન્ ઐતિહાસિક પ્રસંગને લાભ અમારા નગરના શ્રીસંઘને મળવાથી અમે અમારાં અહેાભાગ્ય માનીએ છીએ. નિમ ત્રણપત્રિકામાં દર્શાવેલા અનિચ્છનીય વાતાવરણના જે જે નિમિત્તો હાય, તે સર્વેના વિચાર કરી શુદ્ધ શાંતિમય વાતાવરણ ઉત્પન્ન કરવાને આપ સહું પૂજ્ગ્યાને પ્રયાસ કરવા મારી વિન'તિ છે. આપના આ પુણ્ય પ્રયત્નમાં આપ સૌ પૂર્ણ સફળ થાઓ, જેથી આપણું મહાન ગૌરવશાળી શ્રી જૈનશાસન વધુ ગૌરવશાળી થાય, અને આ પ્રસંગ એક અજોડ ઐતિહાસિક પ્રકરણ મની રહે. મુનિસ’મેલનના કાર્યક્રમમાં આથી અધિક આપશ્રીને કહેવાના અધિકાર મને ન હેાય. છતાં આપણી ત્યાંપ્રધાન વીતરાગશાસનની ઉત્કૃષ્ટ આદેશ સાધુ સ ંસ્થા આ સમેલનના પ્રયત્નથી વધુ ને વધુ ઉત્કૃષ્ટ થાય, અને જૈન સમાજ પણ આવી આદેશ સાધુ સ`સ્થાથી પોતાની સાચી દિશા પામી, વધુ ને વધુ ઉન્નતિ કરે, એવી મારી ભાવના છે. વિનતિરૂપે સૂચના કરૂ છું કે–આ સ'મેલનના કાર્યક્રમમાં ગચ્છ સામાચારી અને મુહપત્તિના વિષયે વિષે ચર્ચા થશે નહિ', એમ હું જ્યારે સ`ગના મુનિઓને આમંત્રણ આપવાને મળ્યા હતા, ત્યારે મે કબૂલ કર્યુ છે. તેથી સ ંમેલનમાં આ વિષયેાની ચર્ચા ના થાય, તેમ કરવા મારી વિનંતિ છે. આ સંમેલનના કાર્યમાં જે જે ભાઈઓએ પેાતાની સેવા આપી સહકાર કર્યાં છે, તે સૌના હું આ સ્થળે આભાર માનુ છું. મુનિસ ંમેલનની સફળતા ઈચ્છનારા જે જે સંદે શાએ મને મળ્યા છે, તે હુ' આપ સમક્ષ વાંચી સંભળાવું છું. તેની પૂર્ણાહુતિ પછી આપ સૌ પૂજ્ય મુનિરાજોને સ ંમેલન માટેના મંડપમાં પધારી, સંમેલનના માંગલકાર્ય'ની શુભ શરૂઆત વિશાળ હૃદયની ઉદાર ભાવનાથી કરવાને વિનંતિ કરૂ છુ. ઉદાર ભાવનાથી થયેલા નિષ્ણુ ચાના પ્રભાવ આપણા જૈનસમાજમાં ચિરકાળ શિરાધાય થઈ રહે. અંતમાં આ કાર્ય ને લઈને આપશ્રીના સમાગમમાં આવતાં મારાથી કેઈ પણ જાતના અવિનય થયા હાય, તે તેની હું નમ્રભાવે ક્ષમા યાચું છુ. જુદાજુદા ગામે ચા શહેરામાં બિરાજતા મુનિમહારાજોને હું જ્યારે આમંત્રણા કરવા ગયા હતા, ત્યારે તે સૌ સ્થળેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy