SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સફળતાના પ્રથમ પગથિયે વખતે શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ કરવામાં આવ્યે. આપાભાઈ પાસેથી * " શુક્ષ્મસ્ય શીઘ્રમ્ ' એ ન્યાયે આ જમીનમાં દેરાસર બાંધવાના નિણૅય લેવાય. (જો કે હજી પેલી જમીન માટે પ્રયાસેા તે ચાલુ જ હતા.) ખંને ગૃહસ્થાએ વિન ંતિ કરતાં કહ્યુ સાહેબ ! આપની આજ્ઞા હાય તા આ જમીનમાં જિન મંદિરનું ખાત મુહૂત તથા શિલા સ્થાપન કરીએ. તેને માટે શુભ મુહૂત ફરમાવે. ર૧ જગાભાઈ ભાગીલાલ વગેરેના નામને પાકે દસ્તાવેજ એમની જમીન અઘાટ વેચાણ લઈ લીધી. પૂજ્યશ્રીએ પણ શુભ મુહૂત કાઢી આપ્યું. મુહૂતના મંગલ દિવસ હતા-શ્રાવણ સુઢિ ૧૦ તા. (સ’. ૧૯૮૫ ) આ પછી પૂજ્યશ્રીની રજા લઈને તે કમગિરિ ગયા. પૂજ્યશ્રી પણ ત્યાંથી વિહાર કરીને મહુવા ચામાસા માટે પધાર્યાં. ગત વર્ષે પૂજ્યશ્રી ખંભાતમાં બિરાજમાન હતા, તે વખતે મહુવામાં વસુલાતી ખાતાના અધિકારી તથા મહાકવિ શ્રી દલપતરામ ડાહ્યાભાઈના પુત્ર શ્રી છેટમલાલભાઈ વગેરે પૂજ્યશ્રીની ચેામેર પ્રસરેલી ખ્યાતિથી પ્રભાવિત થઈ ને પૂજ્યશ્રીની જન્મભૂમિના દર્શન કરવા આવેલા. તેમણે શ્રાવકાને ખાસ ભલામણ કરી કે–મહારાજજી જેવાં મહાન પુરુષના જન્મસ્થાનમાં સારામાં સારૂં કાર્ય કરવુ જોઈ એ.” આ ઉપરાંત તેઓએ પૂજ્યશ્રીને મહુવા પધારવાને વિનંતિપત્ર પણ લખેલા. આ પત્રથી પૂજ્યશ્રીના શિષ્યરત્નાના મનમાં પૂર્ણ ભાવના થયેલી કે આપણે મહુવા જઇએ તેા ગુરૂ મહારાજના જન્મસ્થાનમાં કાઇ સુંદર-સ્થાયી કાર્ય કરાવીએ. આજે તેઓની ભાવના સફળ બનાવવાનો અવસર આવી પહોંચ્યા હતા. મહુવામાં પૂજ્ય શ્રીના પ્રવેશ થયે, તે દિવસે તેઓશ્રીના શિષ્ય સમુદાયે નિણૅય કર્યાં કે-ગુરૂભગવંતના જન્મસ્થાનના દર્શન કર્યાં પછી જ પચ્ચક્ખાણુ પારવું. તે અનુસાર—વ્યાખ્યાનાદિ પતી ગયા પછી તેએ એ પવિત્ર સ્થાનના દર્શીને ગયા. એ વખતે તેને વિચાર થયા કે–મા સ્થાન ઉપર એક નાનુ પણ સુંદર દેરાસર બંધાય તે ઘણું ઉત્તમ. આવે વિચાર કરીને તેએ ઉપાશ્રયે આવ્યા. દેવાગે આ વખતે શેઠ જમનાભાઇ ભગુભાઈના ધર્મપત્ની શ્રી માણેકબેન તથા શા. દોલતચંદ ગિરધરવાળા ખખાભાઈ વગેરે પૂજ્યશ્રીના વક્રનાથે આવ્યા. તેમને આ અંગે ઉપદેશ ફરમાવતાં ખબાભાઈએ એક હજાર રૂપિયા આપીને ટીપ શરૂ કરી. અન્ય ગૃહસ્થાએ પણ સારી રકમ નોંધાવતા તે જ વખતે રૂા. પાંચ હજાર એકત્ર થયા. શ્રાવણ માસમાં પૂજ્યશ્રીના જન્મસ્થાને જિનાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ. આ તરફ કગિરિજીમાં-શ્રાવણ સુદિ ૧૦ ના મ`ગલ દિવસે ખનનનું વિધાન ચાલી રહ્યું છે. વિધિકારક શુદ્ધ મંત્રોચ્ચારપૂર્વક વિધાન કરાવી રહ્યાં છે. લગભગ વિધિ પૂર્ણ થવા આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy