________________
પ્રભાવશાળી વ્યકિતત્વ
સર સેતલવાડના બંગલે એક માસની સ્થિરતા પછી પૂજ્યશ્રી પુનઃ શેરીસા તીથે પધાર્યાં. શેરીસા તી અને શ્રીશેરીસાપાર્શ્વનાથ ભગવાન પ્રત્યે તેઓશ્રીના હૃદયમાં અપૂર્વ શ્રદ્ધા હતી.
શેરીસાથી માતર તીર્થે પધાર્યાં. અહીં સાચા દેવ શ્રી સુમતિનાથ પ્રભુનું ભવ્ય ખાવન જિનાલયયુક્ત ચૈત્ય હતું. તેની ૫૧ દેવકુલિકાએ અતિજીણુ થવાથી તેના ઉદ્ધાર કરવાના ઉપદેશ શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ ને આપતાં તેઓએ એ સહષ વધાવી લીધા, અને જીજ્ઞેĒદ્વાર શરૂ કરાવ્યેા.
૧૯૩
માતરમાં ખંભાતના શ્રીસ'ઘ ચામાસા માટે વિનંતિ કરવા આવતાં તેમની વિનતિ સ્વીકારીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યાં, અને સ. ૧૯૭૮ તું ચામાસુ` ત્યાં બિરાજયા.
ખંભાતથી એક માઈલ દૂર શકરપરા નામનું ગામ છે. ત્યાં શ્રીસીમ ધરસ્વામી તથા શ્રીચિંતામણિપાર્શ્વનાથના એ દેરાસરો હતા. તે અન્ને જીણુ થવાથી તેને ઉપાડી લેવા, અને તેમાંના પ્રતિમાજીને ગામમાં લાવવાની શેઠ સ્તૂરભાઇ અમરચંદુ વગેરેની ભાવના હતો. પણ પૂજ્યશ્રીએ તેઓને તેમ કરતાં અટકાવ્યા. અને શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ વ. ને તેના દ્ધિાર માટે પ્રેરણા કરી. તેઓએ તે પ્રેરણાને ભકિતપૂર્વક અંગીકાર કરીને જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યેા. આથી અધા પ્રતિમાજી મહારાજને ત્યાં જ રાખવામાં આવ્યા.
આ ચાતુર્માસમાં ઉપાધ્યાય શ્રી ઉદયવિજયજી મ. ના વિદ્વાન્ શિષ્ય મુનિરાજ શ્રીકીતિવિજયજી મ. કાલધર્મ પામ્યા. વિદ્વાન્ તથા લઘુવયસ્ક મુનિરાજના આમ અચાનક વિચાગ થાય, એ દુઃખજનક હતા. પણ કાળ આગળ સૌ નિરૂપાય હતા. તેએની સ્મૃતિ રાખવા પૂજ્યશ્રીની ઈચ્છા થતાં તેઓશ્રીએ શકરપુરામાં એક સુંદર ગુરુમંદિર બનાવવાની પ્રેરણા શેઠ શ્રી કસ્તૂરભાઈ અમરચંદ વગેરેને કરી. તેઓએ પણ પૂજ્યશ્રીના માદાનાનુસાર ગુરુમંદિર બંધાવવુ શરૂ કર્યું. તેમ જ શકરપુરાના દેશસરના વિશાળ ચાકમાં શેઠશ્રી દલસુખભાઈ કસ્તૂરચંદ તથા શેઠશ્રી માણેકલાલ મનસુખભાઇના મુનીમજી-પેથાપુરવાળા શા. અમથાલાલ જીમખરામે ધમ શાળા મંધાવી.
આ સિવાય-માણેકચેકમાં આવેલ શ્રીચિંતામણુિપાર્શ્વનાથ અને શ્રીઆદીશ્વર (àાંયરામાં) ભગવાનનું દેરાસર, મેાળપીપળાનુ દેરાસર, તેમજ સંઘવીની પાળતુ દેરાસર, વગેરે દેરાસરા જીણુ થયા હતા.
તી સ્વરૂપ આ પ્રાચીન જિનાલયેાની આવી જીણુ દશા જોઈને જીર્ણોદ્ધારને પાતાનુ મુખ્ય લક્ષ્ય માનનારા આપણા પૂજ્યશ્રીના આત્મા દ્રવી ઉડયો. તેઓશ્રીએ અમેઘ ઉપદેશદાનમાં જીર્ણોદ્ધારના મહિમા વણુ વતાં ફૅરમાળ્યુ';
અનેક નવા જિનાલયેા અંધાવા, પણ તે કરતાં એક જીણુ ં ચૈત્યના જો જીર્ણોદ્ધાર કરાવા, તા તેનુ ફળ અનેક ગણું છે.”
જીર્વાદ્વારની પૂજ્યશ્રીએ-ઉપદેશેલી આ મહત્તાને સમજનાર શેઠશ્રી માણેકલાલભાઈ વગેરે ગૃહસ્થેાએ એકત્ર થઇને એ ખયાં દેરાસરનું ઉદ્ધાર-કાર્ય ઉપાડી લીધું.
પૂજ્યશ્રીના ગ્રંથસંગ્રહ અણુમાલ અને અનુપમ હતા. પશુ એની વ્યવસ્થા તથા સુરક્ષા માટે કાંઈ સ્થાન ન હતું. એ માટે પૂજ્યશ્રીના ઉપદેશ અનુસાર ખારવાડામાં ‘શ્રીવિજયનેમિસૂરિ
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org