SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૂDB00OBIBCODEDDEDDE 03B DEOBOOBODECEOOD પ્રસ્તાવના કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય હેમચંદ્રસૂરિજી મહારાજ માટે કુમારપાલ પ્રબંધમાં જણાવવામાં આવેલ છે કે इच्चाइ गुणोहं हेमसूरिणो पेच्छिऊण छेयजणो । सद्दहइ अदिढे वि हु, तित्थयर गणहरप्पमुहे ॥ અર્થાત્ –તેમને જોતાં પૂર્વના તીર્થકર ભગવંતો અને ગણધર ભગવંતો કેવાં હશે તે ખ્યાલ આવે છે. 0900600S003006006006006000000000000000050080:0000000000000000000000000600E00E0DE00E0DE0DEOER પ. પૂજ્ય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ એવાં જ–પૂર્વના સર્વક્ષેત્રે 8 ઉપકાર કરનાર આચાર્ય ભગવંતની પ્રતિકૃતિ સમાન હતાં. એમના દર્શનથી શ્રીહીરસૂરીશ્વરજી 8 મહારાજ વગેરે આચાર્ય ભગવંતે કેવાં પ્રતિભાશાલી હતાં, તેનું ભાન થતું. જૈન શાસનનું કોઈ પણ એવું ક્ષેત્ર નથી, કે જેને તેમણે તેમના જીવનકાળ દરમ્યાન R ન વિકસાવ્યું હોય. સમગ્ર શાસનનો બેજે તેમણે વહન કર્યો છે, અને શાસનના સર્વક્ષેત્રોમાં તેમણે પ્રાણ પૂર્યો છે. જૈન શાસનને સમગ્ર ઈતિહાસ જોતાં જણાશે કે તેની શ્રેમપરંપરામાં સદીએ 8 સદીએ કોઈ વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિ પાકે છે, અને જૈન શાસનને ઉન્નત બનાવે છે. 8 જેમ કે - ૧૬ મી શતાબ્દીમાં પૂ. આનંદવિમળસૂરિજી, ૧૭ મી શતાબ્દીમાં જગદગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી, શ્રીવિજયદેવસૂરિજી, ૧૮મી શતાબ્દીમાં ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મ., તથા કિયોદ્ધારક શ્રી સત્યવિજયજી પંન્યાસ વગેરે, તેમ વિકમની વીસમી શતાબ્દીમાં જૈન? શાસનની સર્વતોમુખી પ્રભાવના કરનાર પૂજ્યશ્રી વિજયનેમિસૂરિ મહારાજ છે. જે કાળે સાધુઓની સંખ્યા અ૮૫ હતી. અતિપ્રાચીન ગણાતાં તીર્થો જીર્ણશીર્ણ જે હતાં. પ્રાચીન ગ્રંથ ભંડારો કોથળાને કોથળા ભરી વેચાતાં હતાં. ગોદ્ધહનની ક્રિયા નષ્ટ થઈ હતી. પઠન-પાઠન–શાસ્ત્રાભ્યાસ મંદસ્થિતિમાં હતાં. ઉપદેશ-વ્યાખ્યાનકળા નિસ્તેજ છું બનતી જતી હતી. રાજકીય અને સામાજિક ક્ષેત્રે જૈનશાસનની પ્રતિભા ક્ષીણ થઈ રહી હતી. 8 રાજાઓ અને શ્રીમંતો ઉપર પ્રતિભા પાડી ધર્મમાર્ગે વાળનાર વ્યક્તિઓ વિરલ બનતી જતી હતી. ROBOTECOE0080030000000000000000000000000020:0000-00000000000000000000000000000000000000028 R0900600EO0600600600600600C0DC0060080::0900COREO0E0000000000000000000 ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy