________________
2000DEDEDEDEN JEUVEDENEUVEVUELVEVENDEUSE
અભિવાદન
માનવજીવન અનેક રીતે મહત્ત્વનું છે. એનાં વિવિધ પાસાઓ છે. એ પૈકી નિગ્નલિખિત અગ્રગણ્ય ઉજ્જવળ પાસાંઓનું આહલાદક અને પ્રેરણાત્મક દર્શન મને સૌરાષ્ટ્રના મધુમતી ( મહુવા બંદર ) ના ભાગ્યશાળી અને પ્રભાવક પુત્ર, નૈષ્ઠિક બ્રહ્મચારી, સાઠ વર્ષ જેટલા દીર્ઘકાલીન શ્રામણ્યથી વિભૂષિત, પાખી મુનિવ વૃદ્ધિચંદ્રજીના વરદ હસ્તે દીક્ષા લઇને અને પંજાબી દાનવિજયજી દ્વારા ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરીને એ અને ગુરુવર્યનાં નામ અને કામને ગૌરવાંકિત કરનારા, મહુવાના નરરત શાસ્ત્રવિશારદ વિજયધર્મસૂરિજીના ગુરુબંધુ, તીર્થોદ્ધારક શ્રીવિજયનેમિસૂરિજીમાં થયેલુ જોવા જાણવા મળ્યું છે.
બ્રહ્મચર્યનું સતત પાલન, એમના સુયેાગ્ય પરિવારમાં એનું અતિચાર સેવન થતું જોવાની એમની ઉત્કટ ઉત્કંઠા અને પૂરી તકેદારી, સમ્યગજ્ઞાનની એમણે કરેલી વિપુલ અને વિશિષ્ટ આરાધના, વિનેયાદિ અંગે વિદ્યાવિતરણ માટે એમણે કરેલા ઉત્તમ પ્રયાસ, એમની ચાણકબુદ્ધિ, એમના આગમાદ્ધારક આનંદસાગરસૂરિજી પ્રત્યેના પ્રશંસનીય સદ્ભાવ, દગિરિ વગેરેના તીર્થાષ્કાર માટે એમણે કરેલા પુષ્કળ પરિશ્રમ, ઇત્યાદિ.”
અંતમાં એ સૂરિસમ્રાટ્ના નોંધપાત્ર ગુણ્ણાના સ્મરણપૂર્વક હું એમનું વિનમ્રભાવે અભિવાદન કરું છું, અને જન્મશતાબ્દીની ઉજવણી અંગે સફળતા ઇચ્છું છું.
હીરાલાલ ૨. કાપડિયાની વંદના
000acad....adodarada adde
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org