SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ આ જવામ સાંભળીને સસ્મિત વદને લેડ એલ્યા; ‘લાલભાઈ ! હું પણ જાણું છું કેહિન્દુસ્તાનના એક તૃતીયાંશ વ્યાપાર તમારા જૈનોના હાથમાં છે.’” (એટલે તમે આ જીÌીંદ્વારના ખર્ચ માટે સમર્થ છે જ. ) શેઠ વીરચંદ દીપચ' વિગેરેને પણ થયું કે સારૂં થયું કે પૂ. મહારાજશ્રીની સૂચનાથી લાલભાઈ શેઠે આવ્યા. ૧૩૦ આવા મહેાશ હતા શેઠ લાલભાઈ. તેમને પૂજ્યશ્રી ઉપર અનન્ય શ્રદ્ધા હતી. પૂજ્યશ્રીને તેએ પાતાના ગુરુ માનતા. અને શાસનના –તી સંરક્ષણના દરેક કાર્ય તેઓ પૂજ્યશ્રીની સલાહ-દોરવણી અનુસાર જ કરતા. શ્રી ગિરનાર તી ના વહીવટ પેઢીહસ્તક થયા, તે પૂજ્યશ્રીના કુનેહભર્યાં માદન અને શેઠશ્રીની કાય દક્ષતાને જ આભારી છે. શ્રી શત્રુ ંજય, સમેતશિખર વગેરે તીર્થાની રક્ષાવ્યવસ્થા માટે તેમણે ઘણેા જ ભાગ આપ્યા. તેએ સ. ૧૯૬૮ના જેઠ વદિ પાંચમના દિવસે દિવંગત થયા. ત્યારપછી પેઢીના પ્રમુખસ્થાને નગર શેઠશ્રી ચીમનભાઈ લાલભાઈ આવ્યા. ફક્ત બે માસ સુધી તેઓ પ્રમુખ તરીકે રહ્યા, અને પેાતાની ૨૮ વષઁની લઘુ-વયે અવસાન પામ્યા. તેમની તેજસ્વી બુદ્ધિમત્તાનેા અધિક પરિચય આપણુને ન મળી શકયેા. તેમના પછી નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ પેઢીના પ્રમુખ બન્યા. તેમને પૂજ્યશ્રી ઉપર અવિહડ અને અનન્ય ભક્તિ હતી. કુનેહ અને બુદ્ધિમાં તેએ અજોડ હતા. પૂજ્યશ્રીમાનની સલાહ લીધા વિના–પેઢીનું-સંધનુ કાઈ પણ કાર્ય તેએ ન કરતાં. પૂજ્યશ્રી જે સલાહ આપે, જે આજ્ઞા ફરમાવે, એ જ અનુસાર આખી પેઢી તથા નગરશેઠ કાય કરતા. અને એટલા જ માટે પ્રસ્તુત-ખંધારણની પુનરચનાના પ્રસ ંગે પણ પૂજ્યશ્રીને શ્રીસંઘની વિનંતિથી પુનઃ અમદાવાદ પધારવુ પડયું હતું. આમ પૂજ્યશ્રી સાચા અર્થમાં શાસનસમ્રાટ અથવા સંધના થક હતા. હવે 'ધારણનું કાર્ય શરૂ થયું. પૂજ્યશ્રીમાન સ`શ્રષ્ટિવર્ધાને આપવા યોગ્ય માઢન આપતા હતા. અખિલ ભારતમાંથી લગભગ ૧ હજાર જેટલા પ્રતિનિધિએ આવ્યા હતા. નગરશેઠ પ્રેમાભાઈના વડે સ ંઘપતિ નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈના પ્રમુખપણા હેઠળ આ અખિલ ભારતીય શ્રીજૈનસંઘના પ્રતિનિધિએનું સ ંમેલન માગશર વદ ૫-૬-૭ (વિ. સ. ૧૯૬૯) એમ ત્રણ દિવસ સુધી મળ્યું. એમાં “શેઠ આ.ક.ની મુખ્ય પેઢી જે અમદાવાદ ખાતે છે, તે ત્યાં જ રાખવી” વગેરે અનેક અગત્યની ખામતના નવા બંધારણીય ઠરાવા પસાર કરવામાં આવ્યા. જૂના બંધારણના કેટલાક ઠરાવેામાં સુધારા-વધારા કરવામાં આવ્યા. અને બાકીના ઠરાવેાજુના અંધારણના જ રહેવા દેવામાં આવ્યા. આમ કુલ ૩ દિવસમાં પેઢીના બંધારણની પુનઃરચના નિવિદ્મપણે સર્વાનુમતે થઈ. આ વખતે કચ્છી જૈન કામને સંઘ-વ્યવહારમાં લઈ લેવાની જે ઇચ્છા શેઠશ્રી મનસુખભાઈના મનમાં હતી, તે ફળીભૂત ન થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy