________________
૧૨૪
શાસનસમ્રાટ્
થઈ જવાથી તે બિંબ તેએએ જયાં આગળ સૂર્યોદય થયેલા તે જગ્યાએ ધારાસેક ગામના ખેતરમાં પધરાવ્યું અને પાતે સેરીસા પધાર્યા. ત્યારપછી બીજી ૨૪ જિનમૂતિએ તૈયાર કરાવીને તે સ જિનબિંબેની સેરીસાનગરમાં જિનાલયમાં પ્રતિષ્ઠા કરી. સેાપારકના અધ– શિલ્પીએ એક રાત્રિમાં અનાવેલી પ્રતિમા–શ્રીશેરીસા પાર્શ્વનાથ ભગવંતના પુણ્યનામે પ્રસિદ્ધિ પામી.
ત્યારપછી બાકી રહેલી ચેાથી પ્રતિમાની જગ્યાએ પરમાત ગુર્જરનરેશ શ્રીકુમારપાળદેવે તેટલા જ પ્રમાણની પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠિત કરી.
આ પછી એ શ્રી શેરીસામહાતીથ ભારે ખ્યાતિ પામ્યું. એના ચમત્કારે એ-મહિમાએ લેાકેાને આકર્ષ્યા, હજારોની સંખ્યામાં ભાવિકગણ ત્યાં આવતા, અને પ્રભુના દર્શન-પૂજન કરી કૃતાર્થ બનતા. ૧૩ મા શતકના ગુરરાષ્ટ્રના મહાઅમાત્ય શ્રી વસ્તુપાળ અને તેજપાળે અહીં'યા પેાતાના વડીલ બંધુ શ્રીમાલદેવના શ્રેયાર્થે એ દેવકુલિકા કરાવી. એક દેવ કુલિકામાં શ્રીનેમિનાથ ભગવાનનીo સપરિકર પ્રતિમા, અને બીજી દેવકુલિકામાં શ્રીઅંબિકા દેવીની મૂર્તિ કે જે વર્તમાનમાં પણ શ્રી શેરીસાતીના જિનાલયમાં બિરાજે છે, તે નાગેન્દ્રગચ્છીય આચાય શ્રીવિજયસેનસૂરીશ્વરજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત કરાવી.
આમ લગભગ ૧૭ મા શતક સુધી એ તીથ એવું જ પ્રભાવશાલી અને ભારતવિખ્યાત મની રહ્યું.
૧૮ મા સકાની પ્રથમ પચ્ચીસીમાં એ તી ઉપર-શેરીસાનગર ઉપર કાળદેવની નજર જરા વર્ક મની.
કાળદેવની કરામત અજબ છે.
આજે જ્યાં રંગભરી જ્યાફતા ઉડતી હાય, ત્યાં કાલે આફતના એળા ઉતારે, એ કાળદેવની જ કરામત.
કાળદેવની મહેર જ્યાં ઉતરી, ત્યાં લીલાલહેર વર્તાય. પછી ભલેને જંગલ હાય, તાય એ શહેર બની જાય.
શહેર ખંડેર અને, નગર ગામડુ' અને, એ કાળદેવના જ પ્રભાવે.
જલ સ્થલમાં પરિણમે, સ્થલમાં જલ સજાય, એ કાળના જ કામ.
એ જ કાળદેવે પેાતાની અજબ કરામત આ શેરીસાતી પર પણ અજમાવી. એના ફળસ્વરૂપે સ. ૧૭૨૧ માં સ્મૃતિભંજક મુસલમાનાએ શેરીસાપાર્શ્વનાથના આ ભવ્ય જિનાલયના વિધ્વ ંસ કર્યાં.૨ ત્યારપછી શેરીસાનગર પણ ધ્વસ્ત થયું. એક કાળનુ સર્જન વિસર્જનમાં પરિણમ્યું.
૧ એ પ્રતિમા તે। અત્યારે નથી. પણ એના પરિકરની નીચેની ગાદીનેા ભાગ શેરીસાતી -પેઢીમાં સુરક્ષિત છે, તેના પરના શિલાલેખથી ઉપરની વાત રપષ્ટ જણાય છે. એ લેખમાં પ્રસ્તુત તીને “શ્રીપાર્શ્વનાથ મહાતી” ના નામે એળખાવાયુ છે.
૬. જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org