________________
૧૧૨
શાસનસમ્રાટ્
અને એથી ઠીક લાગે તે આપ મને જણાવશે તેા તુરત મીો તૈયાર કરાવીને મેકલીશ તેમજ આપશ્રીને ફાયદો જણાતા રહેશે તે મુદ્દાખુદ હુંમેશાં આપ જ્યાં હશે, ત્યાં મેકલતા રહીશ.
આપની તખીયતના હવેફેર માટે જો આપ લીંમડી પધારશે તે જરૂર આરામ થઈ જાશે.
શ્રી ગુલામચંદ્રજી મને મળવા આવતા આપશ્રી પાસે આવવાની વાત નીકળતા મને યાદ આવી જવાથી મેકલાઉ છું. રાત્રે જ તૈયાર કરાવતા આટલે જ હાજર હેાવાથી થોડા મેાકલાવ્યે છે. પણ તેથી ફાયદો જણાશે તેા વિશેષ સેવા કરવા ભાગ્યશાળી થઈશ. એજ લી. સેવક દોલતસિ ંહજીના દડવત સ્વીકારશે.’
કેવા વિનય આ પત્રના શબ્દેશબ્દે ભર્યાં છે ? ખરેખર ! આપણા શાસ્ત્રોમાં અનેકવિધ વિનચેની ગણના કરતાં જૈન-મુનિએના વિનય પછીના શ્રેષ્ઠ વિનય તરીકે રાજ-વિનય ગણાવ્યા છે, તે યથાર્થ જ છે. અને તેનું આ જવલંત ઉદાહરણ છે. આ પત્રના પૂજ્યશ્રીએ આપેલા પ્રત્યુત્તર પણ વાંચવા જેવા છે એ આ રહ્યોઃ
અમદાવાદથી વિજયનેમિસૂરિ.”
“તંત્ર નામદાર ઠાકૈાર સાહેબ, યોગ્ય ધર્માં લાભ.
હાજી સાથે મેાકલાવેલ પત્ર તથા દવા મલ્યા. ધ્રુવા શ્રાવક પાસે છે. તે શ્રાવક પાસેથી અમારા વ્યવહાર પ્રમાણે વ્હારી લેવાય છે, અને વાપરી છે.
આપે મારા શરીરની તન્દુરસ્તી માટે રાખેલ કાળજી અને કુમારશ્રીને આપેલ તસ્ક્રી ભૂજી શકાય તેમ નથી. તે આપના ધર્માનુરાગ અને ગુણાનુરાગ જણાવી આપે છે.
ભારતવર્ષના રાજા-મહારાજાઓમાં આપના જેના ધર્માનુરાગ–વિવેક-પ્રજાવાત્સલ્યાદિ ગુણા હાય તે। આ ભારતવષઁની જરૂર ઉન્નતિ થાય, એ દરેક સુજ્ઞ માણસ સમજી શકે
તેમ છે.
આપે લીંબડી આવવા માટે કહેવરાવ્યું તથા લખ્યું પણ હાલ તા શારીરિક શક્તિ ચાલવાની તેટલી નહી હાવાથી ખનવું મુશ્કેલ લાગે છે. છતાં ક્ષેત્રપશના હશે તા મની રહેશે.
પવિત્ર આર્યાવર્તીના આ માનવાને ધર્મારાધન કરવું તે જ ચેાગ્ય છે. આપ હંમેશા તેમાં યથાશિકત તત્પર રહેા છે અને રહેશે તેમ ઈચ્છું છું,
આ ભવમાં સુખનું સાધન અને પરભવમાં સાથે આવનાર અને ઉચ્ચ સ્થિતિએ પહેાંચાડનાર તે જ છે. એ જ. આપે માકલાવેલ હવા બીજા બે સાધુ બીમાર હાવાથી તેમણે પણ વાપરી છે.”
૧ હવાફેર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org