SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંહારના શુકનિયાળ શ્રી ગણેશ નેસડામાં હતી–એક જીની-શેઠ હેમાભાઈની-પડાળીવાળી ધમ શાળા, અહીંયા યાત્રાળુઓને ભાતું અપાતું. અન્નેને વહીવટ શેડ આણુ દજી કલ્યાણુજીની પેઢી કરતી. અને ત્રીજી હતી ગિરિવર ઉપર ચઢવાના રસ્તા-વચ્ચે આવતી એક વાવ. તરસ્યા યાત્રીએની તરસ પેાતાના નિળ જળ વડે છીપાવી, પેાતાના જીવનને મહાસાગર કરતાંય વધારે ધન્ય અને કૃતકૃત્ય માનતી એ વાવ જાણે શેઠ હેમાભાઇની ઉદારતાની જીવંત યશેાગાથા હતી. માટે કાંઈ પણ સાધન નહાતું. ટેકરી ઉપર ઉપર નહાતા ચઢતા. પણ તીર્થભૂમિની આ સિવાય યાત્રિકાને દન-પૂજન કરવા ચઢવાના માર્ગ વિષમ હેાવાથી ઘણા યાત્રાળુઓ સ્પના-માત્ર કરીને ચાલ્યા જતા. ૧૦૩ ૧૨ ગાઉની યાત્રા માટેના તથા ખીજા પણ છ ‘રી' પાળતાં સદ્યા અહીં આવતા. તેમાંના અમુક યાત્રીએ ટેકરી ઉપર ચઢીને યાત્રા કરતા, પણ બાકીના તે ચઢવાની વિષમતા તથા નીચે નેસડામાં દન-પૂજનના સાધનના અભાવે તી-સ્પના કરી લેતા, અને ત્યાંથી ચાક ગામે જઈ તે દ્વેશન પૂજા વિ. કરતા. આવી હતી આ લેાકેાત્તર તીથની દશા. હવે એના ઉદ્ધાર પરમ આવશ્યક હતા. પણ દરેક કાને કાળની અપેક્ષા હાય છે. જ્યારે એના સમય પરિપકવ થાય છે, ત્યારે કરનાર કાઈ યુગપુરૂષ એ કાય` પેાતાને શિર ઉપાડી લઈ તેને પૂર્ણતાની ટોચે એ કાય પહેાંચાડે છે. આ મહાતીર્થના ઉદ્ધારના કાળ પણ પાકી ગયા હતા. અને એ ઉદ્ધારનુ ભગીરથ કાર્ય કરનાર મહાપુરૂષ પણ તેની તરફ પેાતાના તન-મન કેન્દ્રિત કરીને એ તી રાજની શીતળ છાયામાં પધારી ગયા હતા. એમના રૂંવાડે રૂંવાડે વ્યતિમતિ પુનર્મૂ”ના નાદ ગુ ંજતા હતો. અને એ ઉક્તિને સત્ય કરવાની પ્રમળ મહેચ્છા એમના અંતરમાં વ્યાપી રહી હતી. એ યુગપુરુષ હતા, આપણા મહાન્ ચરિત્રનાયક પૂજ્ય શાસનસમ્રાટ્ સૂરિરાજ ઉડ પ્રદેશના ગામામાં વિચરીને અનેક માનવાને ઉપદેશ-દાન વડે ર્હિંસા, ચારી આફ્રિ પાપકાયેથી મુકત કરતાં કરતાં તેઓ શ્રીમાન્ ખાદાનાનેસ પધાર્યાં. ૧૯૬૬ ની એ સાલ. તીની પરિસ્થિતિ વિષે પૂર્વ સાંભળેલુ તા હતુ જ. પણ આજે તે પરિસ્થિતિ સાક્ષાત્ સ્વનજરે નિહાળી. જોતવેત જ તેઓશ્રીના રમેશમ ખડા થઈ ગયા. આહ ! આ પવિત્ર તીર્થની આવી દશા ? નહીં ! નહીં ! નહીં ! આપણા આ પ્રાણપ્યારા તીર્થાધિરાજની આ પરિસ્થિતિ હવે નહી જ સહી શકાય. હવે તે। આ તીર્થના ઉદ્ધાર માટે પ્રાણના ભાગે પણ પ્રયત્ન કરવા જ જોઈએ. એની યાત્રા માટે આવતા યાત્રિકાને દશન-પૂજન માટે દેરાસર વિગેરે બનાવવુ જ જોઈ એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy