SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ આ રકમથી અમદાવાદની ખેડા ઢેર સંસ્થા પાંજરાપિળ વધુ સદ્ધર બની અને જીવેને બચાવવાનાં તેમ જ સાચવવાનાં કાર્યોમાં તેજી આવી. આજે ભારતમાં ઠેર-ઠેર જીવહિંસા વધતી જાય છે ત્યારે પૂજ્યશ્રીના આ મહાન કાર્યમાંથી પ્રેરણ લઈને આપણે જીવ દયાના પાલનને આપણું જીવનનું એક અંગ બનાવીને તે દિશામાં મકકમપણે આગળ વધવું જોઈએ, જૈનની સગી આંખ સામે જે રહેંસાય એ ઘટના જેટલી દુઃખદ છે તેટલી જ જૈનત્વને પડકારરૂપ પણ છે. આમ સં. ૧૯૬૮ના ચોમાસામાં મેઘરાજા મન મૂકીને ન વરસ્યા, પણ આપણા ધર્મને મહારાજા એવા વરસ્યા, કે દુકાળિયા દિલ સુકાળિયા બની ગયા. દયારૂપી નીરથી ભેજવાળાં બની ગયાં. જીની વહારે ધાવાના સ્વધર્મને બજાવવાને લાયક બની ગયાં. આ વિ સં ૧૯૬૮નું ચોમાસુ અમદાવાદમાં જ થયું. આ દરમિયાન પહેલા સંઘ બહાર મૂકાયેલા શ્રી શિવજી દેવશીએ મુંબઈમાં આપણું ચરિત્ર નાયક પૂજયશ્રી તથા શેઠશ્રી અમરચંદ જસરાજ, ભાવનગરવાળા આદિ ગૃહસ્થની વિરૂધમાં ડેફેમેશન (case) કેસ કર્યો. પણ તેમાં એ ભાઈને જ પરાજય થયે. સત્યને સદા જય હેાય છે. ૩૨૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy