SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ કથા સંભળાવતાં હેાય તેવુ જીવ ંત વાતાવરણ જાગે તેવુ વ્યાખ્યાન હતુ. આ વ્યાખ્યાનની એટલી અદભુત અસર શ્વેતાએ પર થઈ કે તેમણે તેજ સમયે જીવદયાની ટીપ શરૂ કરી. અને ૧૫-૨૦ મિનિટમાં દેઢ લાખ રૂપિયા લખાઈ ગયા. પછી અભયદાન પામેલા પશુઓને સારી રીતે સાચવવાની ટીપ શરૂ થઇ. આ ટીપમાં શેઠ મનસુખભાઈ એ રૂા. ૨૫૦૦ અને શેડ અંબાલાલ સારાભાઈએ રૂા. ૧૦૦૦ લખાવ્યા અને જોતજોતામાં સાડા ચાર લાખ રૂપીઆ થઈ ગયા. AUTOHET **** વ્યાખ્યાનમાં જીવદયા” ની ટીપ ચાલુ થઈ. ૩૨૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy