________________
શ્રી ગુરુ–સ્તુતિ
(ભુજંગી-છંદ) અહે એગ ને લેમન આપનારા,
તમે નાથ છે તારનારા અમારા; પ્રત્યે નેમિસૂરીશ સૌભાગ્યશાલી,
નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૧ : તમારા ગુણેને નહિ પાર આવે,
વિના શક્તિએ તે ગણ્યા કેમ જાવે? તથાપિ સ્તુતિ ભકિતથી આ તમારી,
નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૨ : લહી ગની આઠ અંગે સમાધિ,
ભલા આત્મપંથે રહી સિદ્ધિ સાધી, ક્રિયા જ્ઞાનને ધ્યાનના યોગધારી,
નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી - ૩ઃ હતા આપના ભકત ભૂપાલ ભારી,
તમે ધર્મની વીરતાને ઉગારી; મહાતીર્થ ને ધર્મના જોગધારી, નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી : ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org