________________
“જહા સસી કેમુઈ જગજતો; નખત્ત તારાગણ પરિવુડપ્પા, ખે સેહઈ વિમલે અભયુકે; એવં ગણી સહઈ ભિખુમ” ૧૫
દશવૈકાલિક સૂત્ર, અધ્ય, ૯.
ભાવાર્થ -
ગ્રહ, નક્ષત્ર અને તારાઓના પરિવારથી યુક્ત શરદ પૂર્ણિમાને ચંદ્ર, વાદળ વિનાના આકાશમાં, પિતાના વિમળ પ્રકાશથી મનેહર અને દેદીપ્યમાન લાગે છે તે રીતે આચાર્ય પણ સત્યધર્મરૂપી નિર્મળ આકાશમાં સુસાધુઓના પરિવારથી શોભાયમાન લાગે છે.
* શ્રી જૈન સોસાયટી જૈન સંઘ
ઉપરોક્ત શાસ્ત્રવચનાનુસાર, સ્વ. પૂ. સંઘનાયક પણ પોતાના સુવિશાળ શિષ્ય સમુદાયથી ચતુર્વિધ શ્રી સંઘમાં શોભાયમાન હતાં. સમસ્ત શ્રી સંઘની શોભાના અભિવૃદ્ધિકારક શાસન-સમ્રાટને
વિનયાંજલી.
એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org