________________
શ્રી નેમિ સૌરભ
શીખર પતાકા ગગને ફરકે નભી કરે વિવાદ; શંગ જેવું જિનમન્દિર ચડી, ઉતર્યો તારા નાદ માતા ૧૦ કળિયુગમાં એ સાચા સાહેબ, દીન દુ:ખભંજન દેવ; પડછા પુરે ચિંતા ચૂરે, પ્રગટયો પ્રભુ સ્વમેવ માતા ૧૧ વરસે વરસે વરસગાંઠ દીન, મેદની ભલી ભરાય; શેઠજી મનસુખભાઈ તરફથી, સ્વામી વાતસલ થાય માતા ૨૧ ધ્યાન પ્રભુનું જે જન ધરશે, તો તે સંસાર; આધિ વ્યાધિ જશે ઉપાધિ, થશે સમાધિ સાર. માતા ૧૩ ચશ્મ ખંડ ભકિત શશી (૧૯૬૨) વરસે માઘ દશમ રવિવાર; વરસ ગાંઠ દિન સ્ત, વૃદ્ધિ નેમ અણગાર. માતા ૧૪
ભેંચણીથી અમદાવાદ પધાર્યા. શેઠ જેસિંગભાઈને (શ્રી હઠીસિંહ કેસરીચંદવાળા) ઉપદેશ આપી ઘીકાંટે શ્રી જેસિંગભાઈની વાડીમાં ભવ્ય જિન મન્દિર બનાવવાને ઉપદેશ આપ્યું. વાડીના ચેકમાં સંસાર સાગર તરવા માટે જાણે દિવાદાંડી જેવું શ્રી આદિનાથ પ્રભુનું ભવ્ય જિનમંદિર નિર્માણ કરવા શુભ કાર્યને આરંભ કરાવ્યું.
' વિ. સં. ૧૯૬૨ માં પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે પાંચ મુમુક્ષભાઈઓની દીક્ષા થઈ.
(૧). બલોલના રહેવાસી એક શ્રાવકને દીક્ષા આપી.
- ૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org