________________
શ્રી નેમિ સૌરભ
શ્રી મલ્લિનાથનુ સ્તવન
(મારા માદેવીના નંદ...એ રાગ માતા પ્રભાવતીના નંદ, મલ્લિનાથ મહારાજા ભેાંયણી ભલે ખીરાજાજી, ઓગણીસે ત્રીસના વૈશાખે, પુનમ દિન ઉદ્યોત; કેવળ પટેલના ખેતરમાંથી, પ્રગટી જાગતી ન્યાત, માતા ૧ કુકવાય ને ભોંયણી વચ્ચે, વાદ થયા તે સામ; એક કહે પ્રભુને લઇ જઇએ, બીજા કહે અમ ગામ, માતા ર વૃદ્ધ કહે હવાદ કરે! નહી, પ્રભુ ઇચ્છા ત્યાં જાય; વગર અને ગાર્ડ સ્થાપ્યા, પણ ત્યાં અચરજ થાય. માતા ૩ કુકવાય ભણી કર્યાં ટડા, વચ્ચે ભાયણી આપ, વગર માદીયે ગાડુ ચાલ્યુ, એ પ્રભુના પત્તાપ, માતા ૪ ભેાંચણીમાં આવ્યાતા ઘરમાં, પધરાવ્યા પ્રભુ તામ; મલ્લિનાથને કાઉસ્સગીયા એ, વિધિ વીણ શ્યામ, માતા ધ
ગામ ગામને હામ હામમાં, પ્રસર્યા પ્રભુ પ્રભાવ; જાત્રા નિમિત્તે સંઘ બહુ આવે, સહુ રકને રાવ, માતા ૬ પણ અઢારે પ્રભુને માને, આશ છે ભરપૂર; ચમત્કાર ક્રૃખીને દુનીયા, આવે પ્રભુ હજુર માતા ૭ ભુવન વેદ ભિકત શશી ૧૯૪૩ સે મહા સુદ દશમ શ્રીકાર; નવીન ચૈત્ય પ્રભુ શ્રીરાજ્યા, વહ્યા જય જયકાર, માતા ૮ નલિનિ ગુમ વિમાન બનાવ્યું; મનહર ૌય િવશાળ, મણિમય સ્થ`બની રચના કીધી,શીખરબંધ ઉજમાળ માતા ૯
Jain Education International
૨૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org