________________
શ્રી નેમિ સૌરભ
STEEL
-
+
પwત.
મંત્ર :
A - રામેન uિ a Mૌપાઈ
1
L
પર
કિરણ અગીયારમું
દેહનો શો રાગ ? પત્થરમાંથી પ્રતિમાનું સર્જન કરવાનું કામ સહેલું નથી. તેમ મેહ, અજ્ઞાન, રાગ-દ્વેષ આદિથી ખીચોખીચ મનના સમગ્ર પ્રદેશમાં પરમાત્મભાવનું નિર્માણ કરવાનું પણ અતિ કઠિન છે. એ સારી રીતે સમજતા પૂજય શ્રી નેમવિજયજી મહારાજે દીક્ષા લીધી તે દિવસથી જ પિતાના પૂજ્ય ગુરૂ મહારાજની આજ્ઞા માં રહીને ભાવનિર્ચથતા પિદા કરનારા શાસ્ત્રના અભ્યાસમાં બરાબર પરવાઈ ગયા..
* પૂજયશ્રીને શાસ્ત્રાભ્યાસ જેમ જેમ આગળ વધવા માંડે તેમ-તેમ તેઓશ્રીની અભ્યાસ ભૂખ પણ વધવા માંડી. જોત જોતામાં સાધુ ક્રિયાના સૂત્રને ચાર પ્રકરણ અર્થ સાથે કરી લીધા.
એટલે આ પ્રથમ માસા દરમ્યાન જ પૂજય ગુરૂ મહારાજે તેમને સિદ્ધાંત ચદ્રિકા નામનું વ્યાકરણ ભણાવવા શ્રી મણિશંકર ભટ્ટ નામના શાસ્ત્રીને રોકયા.
७८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org