SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ હું ભાગ્યવાનું કે આપના વિચારમાં વસું છું.” શ્રી નેમચંદભાઈએ કહ્યું. હજી જેની મુછને દોરે પુરો કુટયો નથી, જેણે પંદર વર્ષ પૂરા કર્યા નથી. તે યુવાનને આ અવાજ સાંભળીને માણસને સમજાવવામાં હોંશિયાર ગણાતા રૂપશંકરભાઈ અઘી હારી ગયા. છતાં પિતાની લાક્ષણિક ઢબે તેમણે ભાઈ શ્રી. નેમચંદને પૂછ્યું “તારા માતા પિતાને તરછોડીને તું દીક્ષા લેવા માગે છે, એ વાત શું સાચી છે?” રૂપશંકરભાઈના અમલદારી તોરથી ડાયા સિવાય શ્રી નેમચંદભાઈએ પણ એટલી જ સ્પષ્ટતા પૂર્વક કહ્યું, હા, કાકા એ વાત સાચી છે, પણ એ સાચું નથી કે હું મારા માતાપિતાને તરછોડવા માંગુ છું.” જે તું દીક્ષા લે તે તારા માતાપિતાને તરછોડયા જ ગણાયને?” રૂપશંકરભાઈ એ પ્રશ્ન કર્યો. આ સાંભળીને સામે ઉભા ઉભા જ બોલ્યા : “કાકા આત્માથીને આત્મા આખા વિશ્વને સગે હોય છે, આખું વિશ્વ એનું કુટુંબ બની જાય છે, એ હકીકત. આપ જાણતા જ હશે ?” ૩૮ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy