SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સ’ઘનાયક [ ૪૫ ] વૈદ્યરાજ શ્રી નાગરભાઈની દવા, પથ્ય સાથે, આદરી. વૈદ્યરાજ ભારે કુશળ અને અનુભવી હતા. એમને પણ એમની દવા પર પૂરા વિશ્વાસ હતા. મહિનો’ક ત્યાં રહ્યા, ને દવાએ સારી અસર કરી. એક વખત એમની સ્થિતિ ખૂબ ગંભીર અની ગઈ હતી. અને એ ગભીર પરિસ્થિતિમાંથી એમને વૈદ્યરાજે ઉગાર્યા. ત્યાંથી વલભીપુર આવ્યા. ત્યાંના સંઘ અને રાજકુટુંબના આગ્રહથી ચામાસુ ત્યાં રહ્યા. દરમિયાન ડી. વલ્લભદાસ ભાયાણીની દવા શરૂ કરી. એમણે ગેસ માટે એક ગાળી આપી ને કબજિયાત દૂર કરવા માટે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ આપ્યું. આ મને ખૂબ અસરકારક નીવડવાં. એ ગેાળી મળતી બંધ ન થઈ ત્યાં સુધી એ; ને પછી એના જેવી જે ગાળી ચાલુ થઈ તે; અને વિરેચન ચૂર્ણ, એમને એટલાં માક આવી ગયાં હતાં કે ત્યાર પછી કાયમ માટે એ શરૂ જ રાખ્યાં. સં. ૨૦૦૦માં સૂરિસમ્રાટની ને એમને બ ંનેની તબિયત નરમ થઈ ગઈ. એના ઉપચાર માટે તેઓ પચ્છેગામ આવીને રહ્યા. પ્રિયતમાં સુધારા જણાતાં વળા જવા નીકળ્યા. પણ વચમાં લીંબડા ગામે જ એમની તબિયત અચાનક બગડી. એક દિવસમાં ૬૦ ઝાડા થઈ ગયા. એ સાથે લિવરનો દુઃખાવા, ગેસના ભરાવા, અને અશક્તિએ પણ ખૂબ પીડા આપી. તત્કાળ પચ્છેગામ ખબર પહેાંચતાં ત્યાંથી ઈશ્વર ભટ્ટના દીકરા વૈદ્ય ભાસ્કરરાવ, વૈદ્ય નાગરદાસ તથા વળાથી ડૉ. ભાયાણી આવી ગયા. ભાસ્કરરાવની દવાએ ગુણ કર્યાં, ઝાડા અંધ થયા. ચલાય એમ ન હતું, છતાં બીજે દિવસે સવારે, મક્કમ આત્મબળ દાખવીને, એ ચાલતાં ચાલતાં પચ્છેગામ ગયા. ત્યાં દસેક દહાડા રહી ઝડપી ઉપચારા કર્યા. એનાથી ને પૂરતા આરામથી ખિયત સુધરતી ચાલી. લિવરના દુઃખાવા વિષે નિષ્ણાત ડોકટરોનો મત હતા કે એમને ગોલ્ડ સ્ટોનપિત્તની પથરી ” છે. એના લીધે વારવાર દુઃખાવા ને સાજો થઈ આવે છે. આ માટે એકથી વધુ વાર એક્સ-રે લેવરાવ્યા.' પણ આશ્ચર્ય એ થતું કે એક પણ એકસ-રે માં ગોલ્ડ સ્ટાન આવતા નહિ. અને છતાં ફૅક્ટરી એમના મતમાં મક્કમ જ હતા. સારા સારા ડૉંટો એમને એનુ આપરેશન કરાવવાની સલાહ ભારપૂર્વક આપતા. પણ, એ ભૂખ મક્કમ રહ્યા. એ કહેતા : ‘એકસ-રેમાં ન દેખાતી વસ્તુ જ એમ કેમ માની લેવાય ?’ડૉક્ટરો પાસે આનો જવાબ ન રહેતા. આણંદના પ્રખ્યાત અંગ્રેજ ડોકટર ફેંક આ માટે એમની ષિયત જોવા એએક વાર આવ્યા. એમણે તે જોતાંવેત જ કહી દીધું કે, ગાલ્ડ સ્ટોન છે, અને આપરેશન વિના છૂટકા નથી.' આ પછી જ્યારે એ દ વધુ પડતું થાય, ત્યારે ડૉ. કૂકને લાવવામાં આવતા; તે વખતે એ વિનોદમાં કહેતા ઃ “ મહારાજ ! હું તમને કહું છું કે તમને ગેાલ્ડ સ્ટાન છે જ; એક્સ-રે માં ભલે ન આવે, પણ છે જ. પણ તમારે આપરેશન કરાવવાનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy