________________
પ્રશસ્તિ: લેખા તથા ફાવ્યા
[ ૪૦૭ ]
એમણે એ મને આપી દીધા, વાવા મળ્યા. એટલે મારા લાભ વધ્યા. મેં સાહિત્યમ`દિરે જઈ ને કહ્યું, “સાહેબજી! આમાં આપને મંત્રેલા વાસક્ષેપ ભરી આપે.” આ સાંભળીને હસતાં હસતાં મને કહે “તું તે જખરા નીકળ્યા ! ” અને તરત પ્રેમથી એ વાટવા વાસક્ષેપથી ભરીને મને આપ્યા. એ વાટવા આજે પણ હું સાચવીને રાખુ છું.
મહિના પછી અમે પાલિતાણાથી વિહાર કર્યાં, ત્યારે એમનાથી છૂટા પડવુ' મને ખૂબ વસમું લાગ્યું હતું..
આ પછી, ભાવનગરમાં પૂ. આચાર્ય શ્રી વિજયયશેાભદ્રસૂરિજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજની આચાર્ય પદવી વખતે તેઓ વૈશાખ વદમાં ભાવનગર પધારેલા, વૈશાખ વદ અગ્યારશના આચાર્ય પદવીપ્રદાન વેળાએ અભિનવ આચાર્યને હિતશિક્ષા આપતા શ્લેાકેા એલીને તે પર એમણે ખૂબ વિશદ અને હૃદય་ગમ વ્યાખ્યાન કરેલુ. એમની ખેલવાની અને સમજાવવાની પદ્ધતિ સૌ કરતાં નિરાળી-આગવી હતી, એમ મને તે વખતે, બાળક હોવા છતાં, લાગેલુ. જોકે, એ વખતની સમજણ અવ્યક્ત હતી, પણ એ વ્યાખ્યાન તે મને એટલુ ગમ્યુ કે તેએ પાલીતાણા ગયા પછી મેં એમને પત્ર લખ્યા કે, “મને હિતશિક્ષાના એ શ્લોકા અર્થ સાથે લખી મોકલવા કૃપા કરો.” બીજા મુનિને વિશ્વાસ નહેાતે, પણ મને પૂરા વિશ્વાસ હતા કે તેઓ શ્લોકા મેકલશે જ. અને એમણે એ માકલ્યા ત્યારે પેલા મુનિવરા આગળ હું ખૂબ ભૂખ ખીલીને એ દેખાડવા માંડેલા.
ભાવનગરના ચામાસા પછી અમે મહુવા ગયા, ને ત્યાંથી કદમ્બગિરિ ગયા. ત્યાં એ પૂજ્યવર ખિરાજતા હતા. એમના સાંનિધ્યમાં નવ દિવસ રહ્યા. કદમ્બગિરિની યાત્રા મારે એ વખતે પહેલી જ વાર કરવાની હતી. મે એમની પાસે લાડમાં હઠ કરી : “ આપ પધારો મારી સાથે, તે જ મારે જાત્રા કરવી છે; બીજાની સાથે નહિ.” મને યાદ છે કે તે મારા સતેષને ખાતર કદમ્બગિરિ ઉપર પહેલી ટૂકે તેમ જ વાવડી પ્લાટે પધારેલા, અને મને ખૂબ શાંતિથી ને ગમ્મત સાથે બધું દેખાડેલું ને સમજાવેલુ
એમની સાથે પસાર કરેલા એ દિવસે અને અનુભવેલા પ્રસંગાને જીવનનાં અમૂલ્ય સભારણાં અનાવીને સાચવી રાખ્યા છે. એ યાદ આવે છે ત્યારે થાય છે: “તે હિન વિવના હતાઃ ''
આ પછી સ. ૨૦૨૨માં એમની નિશ્રામાં ખંભાતમાં ચામાસું રહેવાનુ... થયું. ત્યાં તેઓ લાડવાડે અને અમે એસવાળ ઉપાશ્રયે હતા. ચામાસાના દોઢેક મહિના પૂર્વ પૂ. મુનિશ્રી પ્રોાધચંદ્રવિજયજી મહારાજ વગેરે ત્રણેક મુનિએ શખેશ્વરની યાત્રાએ જઈ આવવાનું નક્કી કર્યું. એમાં હું પણ એક હતા. નક્કી થઈ ગયુ. વડીલેાની રજા–આજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org