________________
પ્રશસ્તિ :લેખા તથા કાળ્યા
લાખ લાખ વંદન
રચયિતા—પ. પૂ. સા. શ્રી યશેાદાશ્રીજી મહારાજ
( રાગ–જ્જૈનડા સ`ભારે! ખમ્મા)
ગુણુ ગાએ રે ખમ્મા સત પુરુષના સહેવાસમાં;
એ....સૌરાષ્ટ્ર દેશમાં બેટાઇ ગામ છે, જ્યાં જન્મ લીધા છે, શુભ સ્થાનમાં હોજી રે (૨); માત-પિતાના લાડકવાયા નામ હતુ. નરોત્તમ ભિવ આતમા;
[ ૩૩૫ ]
એય રે બાલ્યવય જેની પૂરી થવા આવતાં ને સંયમનાં સાણલાં ત્યાં આવીયાં... ગુણ॰ [૧] કેવા કેવા ગુરુવર મળીયા, સયમ સુકાન માટે, એક રે જાણે છે મારા આતમા હાજી રે(૨); આ ફ્ જનમનાં શાસનસમ્રાટ સૂરિ નેમિ–ય જેને મળીયા ભવિ આતમા; એય રે ગુરુજીની સેવા કરતાં રે કરતાં વર્ષોનાં વર્ષો વીત્યાં સયમ પથમાં... ગુણુ॰ [૨] મીઠી મીઠી લહેરા લેતી, આનદ ઉભરાતે, દેવા આવે છે, નનવનમાં હાજી રે (૨); તેવા તેવા પ્રેમે ભરીયા, માનવના થાક આવે, નંદન ગુરુજીની પાસ ભિવ આતમા; એય રે જીવનમાં જે શાસ્ત્રવિશારદ મહાન જ્ગ્યાતિર કહેવાયા.... ગુણ૦ [૩] કેવાં કેવાં સાહસેા કરતાં, આગમને કઠે ધરતાં જીવન વીતાવ્યુ જ્ઞાન-ધ્યાનમાં હાજી રે (૨); વિકરાલ રૂપ કરીને ‘કાલ' આવ્યા ત્યારે ક્ષણમાં હર્યા છે તેના પ્રાણ ભવિ આતમા; એય રે ગુરુજીને લાખ લાખ વંદન જીહાં રે ગા છે એનેા આતમા, એય રે ગુરુજીને શ્રદ્ધાંજલિ અપું છું, જીહાંરે ગયા છે એનેા આતમા; ગુણ ગાઓ રે ખમ્મા સંત પુરુષના સહેવાસમાં॰ [૪]
Jain Education International
જૈન શાસનના મહાન જ્ગ્યાતિર
લેખિકા—પ. પૂ. સા. શ્રી એંકારશ્રીજી મહારાજ
આપણે એવી દુનિયામાં વસીએ છીએ કે જે દુનિયા દુઃખ અને અજ્ઞાનતાની સાથે ખાહ્ય આડ‘બરાથી ભરપૂર છે. આધુનિક ભૌતિકવાદના જમાનામાં અધ્યાત્મિકવાદ કેમ ટકાવવા ? કેમ વિકસાવવા ?—તે કાયડા અતિ કપરો છે. છતાં આધ્યાત્મિક જીવનને ટકાવવા તથા વિકસાવવા માટે સંત-મહંત પુરુષોની જીવનરેખા દીવાદાંડી જેવી ગણાય છે. તે કારણથી સત પુરુષોનાં જીવનચરિત્રો વાંચીને તેમના જીવનમાં તાણાવાણારૂપે વણાયેલી ઉચ્ચ ભાવનાઓમાંથી પ્રેરણા લેવી જોઈ એ. સતાનાં જીવનચરિત્રો ઉચ્ચ ચિંતનની ન્યાતના પ્રકાશ પાથરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org