________________
[૩૨૩]
(૪)
પ્રશસ્તિ : લેખે તથા કાવ્યો
જેની શૈલી સકળ જનના આત્મ-ઉદ્ધારનારી, નંદનસૂરીશ્વર-ચરણમાં વંદના હે અમારી. જેનું દર્શન સુજન જનને શાંતિને અપનારું, જેના કાયે નિકટવતી પરમ આનંદ પામે; જેના મુહૂર્ત ભગતજન સૌ કાર્યને શીધ્ર સાધે, નંદનસૂરીશ્વર-ચરણમાં વંદના હે અમારી. જેઓ નાની વય મહીં સદા જ્ઞાનેગે વિરાજે, જેની બુદ્ધિ પ્રતિવિષયમાં સપ્ત ભેગે પ્રકાશે; જેની શક્તિ સ્વપર સમયે પૂર્ણતા યુક્ત સાહે, સૂરિનન્દન-પદકમલમાં વંદના હે અમારી. જેની કીતિ વિમલ ગગને પૂર્ણ ચન્દ્ર શી એપે, જેનાં કાર્યો ત્રિભુવન મહીં સર્વમાં પ્રેમ રે; જેના ત્યાગે ભાવિકજન સૌ ધર્મને શુદ્ધ પામે, નંદનસૂરીશ્વર-ચરણમાં વંદના હે અમારી.
(૬)
(૭)
પ્રેમે પ્રણમું નંદનસૂરીશ્વર” રચયિતા–પ. પૂ. મુ. શ્રી ભદ્રસેનવિજયજી મહારાજ શાસનસમ્રાટના પટ્ટધારી, વિજયસૂરિ સૌભાગ્યશાળી; તેહના છો પટ્ટપ્રભાવક, શાસનશિરેમણિ પ્રતિભાશાળી,
પ્રેમે પ્રણમું નંદનસૂરીશ્વર. (૧) , નિજ ને પરના કલ્યાણકારી, સકળ સંઘના છે ઉપગારી; આબાલબહ્મતેજ ધારી, શાસનના આધાર સૂરીશ્વર. પ્રેમે (૨) પરમ દયાળુ, ગુણવારિધિ, જ્ઞાનતણ છો અક્ષય નિધિ, અનુપમ ભક્તિરસના સાગર, શાસનના શિરતાજ સૂરીશ્વર. પ્રેમે (૩) તપ, જપ, જ્ઞાન, ધ્યાને વિલાસી, પરમપદના જે અભિલાષી, ગુણગ્રાહી વળી ગૌરવવંતા, શાસનરક્ષણકારી સૂરીશ્વર. પ્રેમે(૪) વચનસિદ્ધિ નિકટમાં વસતી, ઘડીભર પણ અળગી ના ખસતી; ઉપદેશધારા અમીરસ ઝરતી, પુણ્યકારજ નિતનિત કરતી. પ્રેમે(૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org