________________
(૩૧૬].
આ. વિનન્દનસૂરિ-સ્મારકગ્રંથ પિતા હેમચંદના જાયા, જમુનાની કૂખે આયા; નરોત્તમ નામ સહાયા, અખંડ એ જોત બુઝાણી. .. લીધું સંયમ લઘુ વયમાં, સૂરિ પદવી યુવાવયમાં લીધાં સૌ શાસ્ત્ર પિછાણી, અખંડ એ ત બુઝાણી. ... સુરિસમ્રાટના સ્થાને, હતા ગુરુમાન્ય બહુમાને; હતા શિરતાજ સહુ ગણમાં, અખંડ એ ત બુઝાણી. ... પ્રતિષ્ઠા કાર્ય કરવાને, જતા સિદ્ધાચળે કામે આવ્યું જ્યાં ગામ એક તગડી, અખંડ એ ત બુઝાણી. . ૫ હતો પરિવાર સંગાથે, કરે જ્ઞાન-ધ્યાન ગુરુ સાથે; પડી ત્યાં રાડ એક એવી, અખંડ એ ત બુઝાણી. .. ૬. ગયા સહુ શ્વાસભેર દોડી, ઊભા જઈ હાથ બે જોડી ફરી દષ્ટિ અરે છેલ્લી, અખંડ એ શ્વેત બુઝાણી. ..... પૂછે સહુ વિદ્ય-ડૉકટરને, થયું છે શું ગુરુવરને ? નથી કંઈ આશ જીવવાની? અખંડ એ જાત બુઝાણી. દીધું અરિહંતનું શરણું, દીધું ત્યાં સિદ્ધનું શરણું દીધું જિન ધર્મનું શરણું, અખંડ એ ત બુઝાણી. ... કરે ઉપચાર કરનારા, વહે ત્યાં અશ્રુની ધારા; ઊડયું ત્યાં પ્રાણપંખેરું, અખંડ એ ત બુઝાણી. .... પડ્યાં ચંદન તણાં છાંટા, શુકન શુભ સામટાં થાતાં; લીધે આદેશ થઈ તાની, અખંડ એ ત બુઝાણી. .... ૧૧ મળ્યા કંઈ ગામના સંઘ, “રસિક”સૌ સાથ લે અંડે; થયે સંસ્કાર અહીં છેલ્લે, વતનભૂમિ કરી પ્યારી. .૧૨
પુષ્પાંજલિ લેખક—શ્રી ફૂલચંદ હરિચંદ દોશી, “મહુવાકર, મુંબઈ
જૈન શાસનના મહાપ્રભાવક તિધર શાસનસમ્રાટ આચાર્યપ્રવર શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજીના વિદ્વાન પ્રશિષ્ય તથા તિષમા આચાર્ય શ્રી વિજયસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ ચિરશાંતિમાં પિઢી ગયા, ચમકતા સિતારા અસ્ત થયા!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org