________________ 55 59 ગુણાનુવાદ સભાઓ તથા ઠરાવો [21]. પૂ. સા. શ્રી લલિતપ્રભાશ્રીજી મ. મહુવા પૂ. સા. શ્રી સુવર્ણ પ્રભાશ્રીજી મ. અમદાવાદ , , , જિનેન્દ્રશ્રીજી મ. સૂરત , , , તીર્થોદયાશ્રીજી મ. , છે , સુશીલાશ્રીજી મ. ખંભાત ,, ,, ,, ચારિત્રશ્રીજી મ. , , ,, કંચનશ્રીજી મ. અમદાવાદ , , , ચારિત્રશ્રીજી મ. પાલિતાણા , જયાશ્રીજી મ. , , , , શ્રીમતીશ્રીજી મ. રાજકોટ પ્રવીણાશ્રીજી મ. વડતાલ-માતર માતર ; ; ; ચાટ્યશાશ્રીજી મ. પૂર્ણભદ્રાશ્રીજી મ. માતર ? ?? નેહલતાશ્રીજી મ. કવીન્દ્રશ્રીજી મ. ગોધરા જયાશ્રીજી મ. પાલીતાણા કમળપ્રભાશ્રીજી મ. ઉમરાળા લાવણ્યશ્રીજી મ. , વિદ્યત્પ્રભાશ્રીજી મ. મહુવા મંજુલાશ્રીજી મ. ખંભાત >> કાન્તાશ્રીજી મ. ભાવનગર સુમંગલાશ્રીજી મ. વાસદ વિજયાશ્રીજી મ. પેટલાદ , વિનયપ્રભાશ્રીજી મ. અમદાવાદ સૌમ્યલતાશ્રીજી મ. જોધપુર , , , કાંતિશ્રીજી મ. પાલિતાણું , , ચંદ્રપ્રભાશ્રીજી મ. પાલિતાણું , , , તત્ત્વયશાશ્રીજી મ.આધોઈ-વાગડ હેમપ્રભાશ્રીજી મ. , , , મણિશ્રીજી મ. (સાયેલાવાળા) છે , સગુણાશ્રીજી મ. ભદ્રેશ્વર સુરેન્દ્રનગર પત્રોમાંથી તારણ શેઠ શ્રી સુધાકરભાઈ મણિભાઈ (હઠીસિંહ કેસરીસિંહ) –પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી 1008 વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તગડી મુકામે, માગશર વદ 14 ને બુધવારના રોજ સાંજના સવા પાંચ આસપાસ, કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળી મારા આત્માને ઘણો જ આઘાત પહોંચ્યો છે અને સર્વે કુટુંબીજનોને પારાવાર દુઃખ થયું છે. અમોને તથા શ્રી સકળ સંઘને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને તે સહેજે સમજી શકાય તેમ છે. આપ તે જ્ઞાની છે એટલે આપને આ બાબતમાં મારે વધારે લખવાનું હોય જ નહિ. આપ હિંમત રાખશે અને સર્વેને હિંમત આપશે. આપણે તો એટલું જ હવે ઈરછવાનું રહ્યું કે પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી 1008 વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રીને આત્માને શાસનદેવ પરમશાનિત આપે. (અમદાવાદ, તા-૪-૧-૭૬) પંડિતવર્ય શ્રી બેચરદાસ જીવરાજ દેશી—આપને પત્ર મલ્યો, આચાર્યશ્રીના જવાથી અમને વિશેષ આઘાત થયો છે. હમણાં એક આઘાત થયો અને આ બીજો ભારે આઘાત થ. સ્વ. પુણ્યવિજયજી ચાલ્યા ગયા પછી મને આ. શ્રી મળવાનું અસાધારણ સ્થાનરૂપ મળ્યા, પણ અમારે અને ખાસ તો મારે કમનસીબે તેઓશ્રી પણ પ્રયાણ કરી ગયા. 31 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org