________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૭] જયંતીભાઈએ હા કહી.
“અને તારા બાપા (હરગોવિંદદાસ)ને પણ મહારાજ સાહેબે વાસક્ષેપ ના, પછી ખૂબ તેજ આવી ગયેલું ને?”
જયંતીભાઈએ ફરી હા કહી.
ખાંતિભાઈ કહેઃ “આજે મે મહારાજ સાહેબના મુખ પર પણ ખૂબ કઈ દિવસ ન જોયું હોય એવું–તેજ જોયું. પુણ્યશાળી મહાપુરુષ છે.”
આવી વાત કરતાં એ લેકે બોટાદ તરફ ગયાં.
વિહારમાં મેં “સિત્તેજકપોનું પુરતક રાખેલું. એ એમણે બે દિવસથી જેવા લીધેલું. એમાં લાલ ચિહ્નો કરેલાં જઈને પૂછેઃ “આ કોઈ એ વાંચેલે છે ?”
મેં કહ્યું: “હા, મારા ગુરુ મહારાજે વાંચેલો છે.” કહેઃ “વાંચી ગયા એ બહુ સારું કર્યું.”
રાત પડી. પ્રતિક્રમણ થયા બાદ હું ભક્તિ કરવા બેઠે, તે મને કહેઃ “મારે ભક્તિ નથી કરાવવી. બે બત્રીશી સાંભળવી છે. આવડે છે? યાદ છે?”
કહ્યું : “આવડે તે છે, પણ બે-ચાર ભૂલે પડે છે. કાલે જોઈ લઈશ, ને પછી સંભળાવીશ.”
કહેઃ “સારું, તે કે બેલ. તું તો ભૂલી જઈશ, પણ હું ભૂલી જઈશ. માટે ડા શ્લોક બેલ.”
મેં શ્લેકે બોલવા શરૂ કર્યા. છન્દવાર શ્લોકો બેલતે ગયે. પહેલાં પૃથ્વી છંદ બે, પછી મન્દાક્રાંતા લીધો. બધા શ્લોકો મારી સાથે સાથે તેઓ પણ બોલતા જાય.
મંદાક્રાંતા ચાલુ હતાં, તે દરમ્યાન મને કહેઃ “પેલે ચાતક પક્ષવાળે શ્લેક કે? એ બોલ.” મને ડીવારે યાદ આવ્યું, ને એક લીટી છે. તે પિતે આખોય શ્લેક બેલી ગયા?
सन्त्येवास्मिन् जगति बहवः पक्षिणो रम्यरूपास्तेषां मध्ये मम तु महती वासना चातकेषु । यैरूक्षिरथ निजसखं नीरदं स्मारयद्भि
श्चित्तारूढ़ भवति किमपि ब्रह्मकृष्णाभिधानम् ॥ રસકવિ જગન્નાથને આ શ્લોક છે. જગન્નાથ અને એનાં કાવ્ય એમને ખૂબ પ્રિય હતાં.
આ પછી અષ્ટસહસ્ત્રીના ચાર મંગલ-શ્લોકે બોલાવ્યા. પછી આ સ્ત્રગ્ધરાને વારે. હું જગન્નાથને શ્લોક બો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org