________________
વીશાશ્રીમાળી જ્ઞાતિના એક પ્રાચીન કુલની વંશાવળા
ભાવડ ભા॰ પૂની, પુ૦ ( ૩૩ ) દેવા ૧, પરબત ૨, નંદા ૩. તેમાંના દેવા ભા॰ સરીયાદે, પુ॰ ( ૩૪ ) સૂરા-લખમણ ભા॰ લખમાદે, પુ॰ (૩૫) હુો ૧, જગા ૨. તેમાંના હો ભા॰ પુરી, પુ॰ ( ૩૬ ) નરપાલ ૧, વરજા ંગ ૨, ક્તના ૩, રતના ૪. તેમાંના નરપાલ ભા॰ લીલાદે, પુ॰ ( ૩૭ ) નરખદ ભા॰ નામલદે, પુ॰ ( ૩૮ ) વસ્તા ૧.
લ. (૩૬ ૪ ) નરપાલના ભાઈ વરજાંગની ભાર્યા સખી, પુ॰ ( ૩૭ ) રાણા ૧, શ્રીવત ૨, ભાણા ૩, મહિરાજ ૪.
૫. (૩૬ ૪) નરપાલના ત્રીજા ભાઇ કૃતનાની ભા॰ માહણદે, પુ૦ (૩૭) વેણા ભા॰ મરઘાદે, પુ॰ (૩૮) ભીમા ૧, અમા ૨, લહૂ ૩.
૬. ( ૩૫ ૪ )&ોના ભાઇ જગાની ભા. જિસ્માદે, પુ॰ ( ૩૬ ) સીપા ૧, સામલ ૨. ૩. ( ૩૩ ૪ ) દેવાના ભાઈ પરબતની ભા॰ પેમલદે, પુ॰ (૩૪) રામા ૧, પદમા ૨, ભાદા ૩. તેમાંના રામા ભા॰ ર્દૂ, પુ॰ (૩૫ ) નાથા ૧, નારદ ૨, સામા ૩. તેમાંના નાથા ભા॰ નાગલદે, પુ॰ (૩૬) આણુદ-નાકર ભા॰ ટાંક, પુ॰ ( ૩૭ ) સધારણ ૧, શિવસી ૨, ગેાપી ૩.
૨. ( ૩૩ ૪ ) શેઠ દેવાના ત્રીજો ભાઇ શેઠ નંદા તેની પ્રથમ ભાર્યો લાખ, પુ॰ (૩૪) રૂપા ૧, આશા ૨. તેમાંના રૂપા ભા॰ કુંવરી, પુ૦ (૩૫ ) ભચા વળાદ ગામ ૧, અ ૨, મહિપા ૯, કાન્હા ૪. તેમાંના ભચા ભા॰ નાથી, પુ॰ ( ૩૬ ) રાઘવ ભા॰ રાજલદે, પુ॰ ( ૩૭ ) ધના ૧, વર્ધમાન ૨, પેચા ૩, પેાપટ ૪.
છે. (૩૫ ૪) ભચાના ભાઇ અજૂની ભા॰ અજાદે, પુ॰ (૩૬) રૂડા ૧, રાજા ૨, નાયક ૩. તેમાંના રૂડાની પ્રથમ ભાર્યા વેજલદે, પુ॰ ( ૩૭ ) મેઘજી ૧, જગમાલ ૨. બીજી ભાર્યા માણિકદે, પુ॰ ( ૩૭ ) અભયરાજ.
ઞ. (૩૬ ૪) રૂડાનેા ત્રીજો ભાઈ નાયક તેની ભાર્યા નારિંગદે, પુ॰ ( ૩૭ ) દેવરાજ ૧, સંધરાજ ૨.
જ્ઞ. ઉપર્યુક્ત (૩૬ ) મ`ત્રી નદાએ શ્રી મલ્લિનાથ ભ॰ની મૂર્ત્તિ ૧ અને તેના વંશજોએ જિનબિંબ ૨ મળીને કુલ ત્રણ જિનબિંબે કરાવીને તે શ્રી અચલગચ્છીય શ્રી વિજયકેસરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા વળાદ ગામમાં કરાવી. એ જ મત્રી નદાની બીજી સ્ત્રી હીરૂ, પુ॰ (૩૪) સાહૂ ભા॰ સુહાગદે, પુ॰ (૩૫) ખીમા ભા॰ દેવલદે, પુ॰ ( ૩૬ ) વીશા ૧, દેશલ ૨, લાલા ૩. તેમાંના વીશા ભા॰ દૂખી, પુ॰ ( ૩૭ ) સહિંસા ભા॰ મરઘાઇ, પુ૦ ( ૩૮ ) સિંઘા ૧.
૪. (૩૬ જ્ઞ વીશાના ભાઇ દેશલની ભા॰ મ‰, પુ॰ ( ૩૭ ) લખા ભા॰ ખીમાઇ, પુ॰ (૩૮ ) હરખા ૧, મેઘા ૨, જગા ૩, આણુ ૪, કામા ૫, ૫મા ૬ (પામાએ દીક્ષા લીધી. ), અર્જુન ૭. આમાંના હરખા ભા॰ ગુરી, પુ॰ ( ૩૯ ) વર્ધમાન ૧, ઠાકુર ૨. ૩ વિજયકેસર —જયંકેસરીરિ આચાર્ય પદ સ. ૧૪૯૪ ૧૦ સ. ૧૫૦૧, સંપાદક.
૨૧૨ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org