________________
મુનિશ્રી જયંતવિજયજી
• કાલીહારા · માંના • પાયચી· ગામમાં જઇને વાસ કર્યો. તે શેઠ નાન્હા ભા॰ પૂગી, પુત્ર ( ૧૯ ) અમરા ભા॰ આઊ, પુ. ( ૨૦) હરદે ૧, વઢે ૨, નરદે ૩, નગા ૪. તેમાંના હરદે ભા॰ હાંસલદે, પુ૦ (૨૧) ગેાપી ૧, પદમા ૨. તેમાંના ગેાપી ભા॰ ગુરાંદે, પુ॰ ( ૨૨ ) જોગા ભા॰ હુંપૂ, પુ॰ ( ૨૩ ) નાંદિલ ભા. નાંદલદે, પુ॰ ( ૨૪ ) સારંગ ૧, મહિપા ૨, સહ્યા ૩, ધપા ૪. પાટણનગર તેમાંના સારગે . પાતાના સાસરે-પાટણ શહેરમાં જઇને ત્યાં ફેલીયા વાડામાં વિ. સં. ૧૨૨૫ માં વાસ કર્યો. તે શેઠ સારંગ ભા॰ નારગઢે, પુ॰ (૨૫) શ્રીધર ૧, જીવા ૨. તેમાંના શ્રીધરે ત્યાંથી ઉચાળા ભરી પેાતાના સાસરે ગાંભૂ પાસેના નરેલી ગામમાં જઇને વિ. સં. ૧૨૮૫ માં વાસ કર્યા. તે નરેલી ગામ શેઠ શ્રીધર ભા॰ સિરિયાદે, પુ॰ (૨૬) અના ૧, વના ૨. તેમાંના અના ભા॰ અનાદે, પુ॰ ( ૨૭ ) મૂલા. આ શેઠ મૂલાએ શ્રી આદિનાથ ભગવાનનું બિંબ તથા જિનચેાવીશીના પટ્ટ કરાવીને તેની વિ. સ. ૧૩૧૬ માં અચલગચ્છીય શ્રી અજિતસિંહસૂરિજીના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી, તથા તેણે એક કુવા અને એક કુલદેવી-અંબાજીનું ચૈત્ય કરાવ્યુ. તે શેઠ મૂલાની ભા॰ માલણુદ્દે, પુ॰ ( ૨૮ ) વર્ધમાન ૧, જતા ૨. તેમાંના વમાન ભાર્યા વેજલદે, પુ॰ (૨૯) કરમણુ ૧, માઢેરા ગામ લાલા ૨. તેમાંના કરમણે અહીંથી ઉચાળા ભરીને, ગામ માઢેરાના દાધેલીક મંત્રી કર્મો સાઢુ થાય તે સગપણથી મઢેરામાં+ આવીને સ. ૧૩૯૫ માં વાસ કર્યો. તે મંત્રી કરમણ ભા॰ કર્માંદે, પુ॰ ( ૩૦ ) મહૂયા ભા॰ સાહદે, પુ૦ (૩૧ ) ધના ૧, હીરા ૨, ખીમા ૩, ચેાથા ૪. તેમાંના શેઠ હીરાએ શ્રી અ‘ચલ
ગરછીય શ્રીમેરુતુ ગરિજી ને વિનતિ કરીને વિ. સ. ૧૪૪૫ નું ચામાસુ રાખ્યા અને તેમના ઉપદેશથી જિનબિંબ તથા જિનચાવીશીના પટ્ટ કરાવીને મહાત્સવપૂર્વક તેની માઢેરા ગામમાં પ્રતિષ્ઠા કરાવી હતી. તે શેઠ હીરા ભા॰ હીરાદે-હેમાદે, પુ॰ (૩૨ )
* ગાંભુ—ભાયણીથી ૯ ગાઉ, રાંતેજથી ર ગાઉ, ચાણસ્માથી ૬ ગાઉ અને પાટણથી ૧૨ ગાઉ દૂર આવેલું છે. ગાંભૂ પ્રાચીન ગામ છે. વિ. સં. ૮૦૨ માં પાટણ વસ્તુ' તે પહેલાં ગાંભૂ વિદ્યમાન હતું. અહીં અત્યારે શ્રાવકાનાં વાશ ધર અને એક જિનમદિર છે,
પાયચી ગામ
૧ આચાય પદ સ. ૧૩૧૪ સ્વ૦ સ. ૧૩૩૯. સપાદક.
+ મોઢેરા-ભાયણીથી ૧૨ ગાઉ, ગાંમૂથી ૩ ગાઉ, ચાણસ્માથી ૬ ગાઉ અને પાટણથી ૧૨ ગાઉ દૂર આવેલું છે. મોઢેરા, ગાંભૃથી પણ પ્રાચીન હૈ।વાનું જણાય છે. મેઢેરામાં હાલ શ્રાવકનાં એકવીશ ધર અને એક જિનમદિર વિદ્યમાન છે. ગામની બહાર એક પ્રાચીન જિનમંદિરનું ભવ્ય ખંડિયેર તે ગામની પૂર્વની જાહેાજલાલીને અત્યારે પણ દેખાડી રહ્યું છે.
; }
સાહિત્યપ્રેમી મુનિરાજશ્રી ન્યાયવિજયજીને લખેલા “ મહાતીર્થ મઢેરા '' નામને વિસ્તૃત લેખ શ્રી જૈન સત્ય પ્રકાશ નામના માસિકના ૮-૯ અંકમાં છપાઇ ગયેલ છે. મોઢેરા સબંધી વિશેષ હકીકત જાણવા ઈચ્છનારે ત્યાંથી જોઇ લેવી.
૨ આચાર્ય પદ સ. ૧૪૨૬ સ્વ૰સ. ૧૪૭૧, સંપાદક.
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
* ૨૧૧ *
www.jainelibrary.org