________________
સુભાષિત દુહા પત્તરી ચંદ દેસા મેકલે, સાયર બમ્પ જુહાર, ચલ્યા કલંક ન ઉતરે મલંછણ તોખાર. ૭ હુમતીરાં જલ લે ચલે, તુમ પર શિખર કરંત, ખારાથી મીઠે કરું, તિણ ગુણ ભરીયો ગાજેત. કુમતીરાં જલ લે ચલે, તુમ પર શિખર કરંત; ખારાથી મીઠે કરું, તિણ ગુણ ભરીયો ગાજત. જિહિ ઉતંગ ચઢ ફિર પતન, સો ઉત્તુંગ નહી કૃપ; જિહ સુખમેં ફિર દુઃખ વસે, સો સુખ હી દુઃખરૂપ. ૧૦ નરકી અરૂ નલ નીરકી, ગતિ એક હિ કર જોય; જેત નીચે હુય ચલે, તેને ઉંચે હાય. ૧૧ નદી નરિંદાં રિષિ કુલાં, કામણિ કમલાહ એતાં અંત ન લીજીયે, જે ચાહે સલાહ. ૧૨ ત્યુ વર્ષે વરષા સમૈ, મેઘ અખંડિત ધાર; ત્યુ સદ્ગુરુ વાણી ખિરે, જગત જીવ હિતકાર. ૧૩ જેવી લહિર સમંદકી, તેતી મનકી મિજ; કબહુંક મન હુય એકલા, કબહું દોરત જ.
ર્યું ક્યું અધિક સનેહ, ત્યું ત્યુ દુઃખ ચઉષ્ણુણા, ઈનકે એષધ એહ, મૂલ સનેહ ન કિજિજ. જે દારિદ વિચકખણા, વત્તા ઈક્ક સુણિજ, હમ દેસંતર ચલિયા, તુમ ઘર ભલ્લા હજજ. ૧૬ પડિવનો ગરૂઓ તણે, પાલિજજૈ સુવિહોણ, તુમ દેસંતર ચલ્ફિયા, હમહી આગેવાણ ઉલટ કમલ સોરભ અતિ, અગણિત અલિ લપટાત; સુલટ કમલ સરંભ વિન, સંગી કમલ લજાત. સેઉ સંપતિકે વિડ, સીંચત હી કમલાય, જડ કાઢ્યાં ફલ નીપજે, ફલ કાઢ્યાં જડ જાય. ૧૯ કાંસા લુટે જે ધનવત, બાલ વિચારે પડ્ય દીકરિયાંને સપરિવારે તેમને દેવે દંડ્યો.
જ
૯૮ ૪
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org