________________
સ્વામી
[ આ વિષય પર સ્વસ્થ સાક્ષર બંધુ શ્રી મનઃસુખલાલ કીરચંદ મહેતાએ લખેલા લેખ આચાર્ય શ્રી વિજયાનદસૂરિના સ્વર્ગવાસ પછી ચેાથા વર્ષમાં શ્રી જૈન ધર્મ પ્રકાશના અષાડ સ. ૧૯૫૬ ના અંકમાં પ્રકટ થયા છે, તે આચાર્યશ્રીના સ્વામીવાત્સલ્ય પરના અભિપ્રાયનું સબળ સમર્થન કરે છે, એ વાત શ્રી જૈન ધર્માં પ્રકાશના શ્રાવણ સ. ૧૯૫૬ ના અંકમાં પૃ. ૭૩-૩૬ માં લ ચર્ચાપત્રી (હાલ સ્વસ્થ) રા. દુર્લભ કલ્યાણુ પારેખ મહુવાવાસી પેાતાના ચર્ચાપત્રમાં શ્રી આત્મારામજીના શબ્દો ટાંકી સિદ્ધ કરે છે. આથી તે જૂને લેખ અત્ર પુનઃ પ્રકટ કરવામાં આવે છે. વળી અત્યારના સમયમાં પણ તેનું મૂલ્ય જરા ય એધું નથી.—સંપાદક. ]
स्वधर्मं यः पुष्णाति नमस्तस्मै सर्वदा ।
જે સ્વધર્મ નું, આત્મધમતું પાષણ કરે છે, તેની ભક્તિ કરે છે, તેને સદા નમસ્કાર હે !
Jain Education International
రాజనా
સ
સ્યાદ્વાદ અપરનામ અનેકાન્તમાગ જ સર્વત્ર જયવંત હાય તા તેમાં કંઇ નવાઇ નથી. નિરપેક્ષ એકાન્તવાદ લેતાં વસ્તુના સ્વરૂપનિરૂપણમાં વિશેષ આવે અને પરિણામે સર્વજ્ઞતામાં પણ ન્યૂનતા જણાય, એમ લાગતાં સર્વજ્ઞ વીતરાગેાએ સાપેક્ષ અનેકાન્તમાર્ગ ઉપદેશ્યેા છે; આમ આપણે ધરુચિવત થઇ, સ્યાદ્વાદની કઇંક એળખ કરી, સૂક્ષ્મ રીતે વિચારીએ તે સહજ જણાય છે. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માપ્રણીત હેાતાં એ સ્યાદ્વાદ સત્ર વિજયવંત છે એમ કહેવુ લેશમાત્ર અસત્ય નથી. એ અનેકાન્તમાને અવલ મી. જિનવરેન્દ્રોએ ધર્મતત્ત્વના અનેક ભેદ કહ્યા છે, તેમાં મુખ્ય (૧) વ્યવહારધર્મ અને (ર) નિશ્ચયધર્મ એવા બે વિભાગ છે. વ્યવહારધર્મમાં દયા મુખ્ય છે. અહિંસા પરમો ધર્મ:-સર્વાંશે દયા એ જિનના બેાધ છે, અને એ દયામય વ્યવહારધર્મ નિશ્ચયધર્મનું બીજ છે. એ દયાના આઠ ભેદ છે, એ શાસ્ત્રાંતરથી જાણવા અવશ્યના છે.
For Private & Personal Use Only
QUENTTU TUT
આત્માને વિભાવમાંથી ખસેડી સ્વભાવમાં આણુવા, આત્માને આત્મસ્વભાવે આળખવા, સંસાર ઉપાધિમય છે,-એ મારા નથી, એ વિગેરે નિશ્ચય કરવા એ નિશ્ચયધ કહેવાય છે. એનુ વિશેષ સ્વરૂપ સત્શાસ્ત્રોથી જાવુ જોઇએ છે.
* ૧૫૪ *
શ્રી આત્મારામજી
www.jainelibrary.org