SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ પારધિ પાડલ કેવડીએ એ, કણયર કરણ કેવડીએ એ કદલી કરે આણંદ તુ જિન જિન, ફેફલી ફણસ ફલી બીજઉરી, વનસ્પતિ દીસે મેરી મેરીયડા મુચકુંદ તું જિન જિન. ફાગુ કુંદ કલી મહિમહીઆ, ગહગહીઆ સહકાર; કરઈ વૃક્ષ નારંગના, અંગના રંગ અપાર. જાઈ જુઈ વર કિંશુક, કિંશુક વદન સુવૃક્ષ ત્રિભુવન-જન—આનંદન, ચંદન ચંપક વૃક્ષ. વ્યં (શાર્દૂ ) वृक्षाः पल्लविता लताः कुसुमिता ,गाः सुरंगा वने । सारं गायति कोकिला कलरवैर्वापीजलं मंजुलं ॥ एवं मित्रवसन्तदत्तसकलप्राणोऽपि सैन्यैः स्वकैमेंने दुर्जयमेव मन्मथभटो योगीश्वरं नेमिनं ॥ ३५ ॥ રામુ નમિ અનઈ નારાયણ પહતા, પૃહતા વર ગિરિનારિ રે; રમઈ ભમઈ બેઉ રમસિં તરંગિહિં, રંગિહિં વન મઝારિ રે. ૩૬ બેઈ નવવન બેઈ યાદવકુલ, બકુલ વિકાશન વીર રે; બેઈ નિજરૂપિઈ જનમન મેહિ, અંજનવાન શરીર રે. ૩૭ અઢેઉ અંજનવાન શરીર, બેઈ ગિરૂઆ ગંભીર, ઈકુ નેમીસરૂ એ, બીજઉ સારંગધરૂ એ; હરિ હરિણાક્ષી સાથિ, સ્વામી સિ૬ જગનાથિ, ખેલઈ ખડેખલી એ, જલિ પડઇ ઉકલી એ. ઝીલ સુલલિત અંગ, નેમિ અનઈ શ્રીરંગ, સીંગી જલિ ભરી એ, રમઇ અંતેઉરી એ; હરિ સનકારી ગોપી, તેહ મિલી લાજ લોપી, નેમિ પાખલિ ફિરીએ, ઝમકઈ નેઉરી એ. ૩૯ ૩૨ તુ-તે; બીજઉરી-બીરા; મેરી મારા. 3 મહિમહીઓ-મહિમહિયા ગહગાહી–ગહગહિયા-૩૪ સુવૃક્ષસુદક્ષ; જનજિન. ૩૫ સાર જયતિ–સાર જાતિ, સઇ-સં. ૩૮ સ્વામિસિ જગનાથિ-સ્વામિ સુનેમિના નાથિ.. તાબ્દિ ગ્રંથ ] * પ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy