________________
શ્રી. માણિક્યસુંદરકૃત મોશ્વરચરિત-ફાગબંધ.
રાસુ ભુજબલ દેખીય મનિ ચિતાવિય, આવિય નિજ આવાસિ રે; બલભદ્ર તેડીય બેલઈ સારંગધર, ધમ રહિસિ નેમિ વીસાસિ રે. ૨૨ જ આપણુપઇ જગુએ વંચિઉં, સંચિઉં રાજ અપાર રે; કીડી તેતર ન્યાય કરેસિઈ, લેસિઈ નેમિકુમાર રે. ૨૭
અઢેલ લેસિઈ નેમિકુમાર, રાજ અધ્યારું સાર, મનિ આચિવઉં એ, હિ કિમ કરેવઉં એ '; વાણી હુઈ આકાસિ, ‘શ્રીપતિ! ઈમ મ વિમાસિ! નેમિ જિસરૂ એ, પરમ ગેસરૂ એ.’ ૨૮ ગયણુગણિ લઈદેવ, જસુ અમિત સારવું સેવ,” તે સિવા–નંદન એ, પાપ-નિકંદનું એક સેવઈ સુરપતિ સાથ, જોગેસર જગનાથ, જીતુ મેહરાજુ એ, નહી લેસિઈ રાજુ એ. ૨૯ - વાળું [ શાર્દૂ૦ ] राज्यं यो न समीहते गजघटाघंटारवै राजितं । नैवाकांक्षति चार चन्द्रवदनां लीलावतीं योऽङ्गनां ॥ यः संसारमहासमुद्रमथने भावी च मंथाचलः। सोऽयं नेमिजिनेश्वरो विजयतां योगीन्द्रचूडामणीः ॥ ३० ॥
રાસઉ (રાસ) ઈણિ વચનિ હરી આણુંદીઅલા, ઋતુ વસંત અવસર આઈલા વાઈલા દક્ષિણ વાયુ તુ જિન જિન, કુસુમિ કુસુમિ ભમરા રણઝણીઆ, મયણરાય હયવર હણહણીઆ ભૂયણિ ભયુ ભડવાય તુ જિન જિન. દ્રુપદ. રેવયગિરિ મિલી રમલ કરતે, મુગતિ રમણી હીઈ ધરતે ખેલેં માસ વસંત તુ જિન જિન. _ રમે રંગે જાદવ ભૂપાલા, શશિવય સાથું વરવાલા માલા કુસુમચી હાથિ તું જિન જિન.
૩૧ ૨૭ રાજ-રાજુ. ૨૮ કરેવઉં–કીજિવું. ૩૦ વિજ્ઞચતાં-વિનતે. ૩ આઈલા-આઈયલા, તુ-તે. પાટણની પ્રતમાં રેવગિરિથી વસંત તુ જિન જિન એ આખી કડી નથી અને કુસુમિથી ભવનાથ તું જિન જિન ' એ કડી રમેથી હાથિતુ જિન જિન એ કડી પછી મૂકી છે. * ૫૨ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org