________________
જિનેશ્વરની વાણી
ભૂજંગી નથી નેહલ તોયે અહો ! સ્નેહહાર,
નથી વાટ ને દાખવે વાટ° સારી; ધરે ધૂમ્ર ના, ઉદ્વરે ધૂમ્ર પૂર્વ
જ્વલે જેન વાગદીપ એવો અપૂર્વ ત્રિલોકી–ગૃહે૨૨ જૈન વાણી પ્રદીપ,
પ્રકાશી રહ્યો જેમ રાજ્ય મહીપ; પદાર્થોતણે સાર્થ દીસે યથાર્થ, પડંતા ધરે આપ આલબ હાથ.
શિખરિણી નિશા–દોષ ટાળી જગતજનને જાગ્રત કરી,
કરી જ્ઞાનેદ્યોત પ્રબલતમ મહાત્મક હરી; પ્રકાશે છે લેકે જિનવચનરૂપી દિનપતિ,
ગ્રહ શા વાદી ને "કુદગ ઘુડને દુસહ અતિ.
ત્રાટક
ગિરિ મેરુ સમા જિનશાસનમાં,
મનનંદન આગમ નંદનમાં સુરવૃક્ષ સુભાષિત રમ્ય દસે,
પ્રસરે તસ સોરભ સર્વ દિશે.
૧૯. ભલેષઃ (૧) તેલ, (૨) રાગ, આસકિત. વિરોધાભાસ યથાસંભવ અર્થ લેવાથી દૂર થાય છે. ૨૦. લેબ. (૧) દીવાની વાટ, (૨) માર્ગ, રસ્તા. ૨૧. પૂર્વ કર્મરૂપ ધૂમાડે. ૨૨. ત્રિભુવનરૂપ ધરમાં. ૨૩. સમૂહ. ૨૪. હસ્તાવલંબન, હાથને ટેક. ૨૫. ખરાબ આંખવાળા, અથવા કુદષ્ટિ–કુદર્શની. ૨૬. સુગંધી પરિમલ.
* ૪૬
( શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org