________________
રત્નમાલા જય જિનવાણી ! જય ગુણખાણી ! અમૃત સમાણી! વિબુધ પ્રમાણી !
સભય જેને અભયપ્રદાની ! સકલ કલાની અવિકલર ઠાણી ! સે વિદ્યાની અનુપમ શાલા! સે મંગલની મંગલમાલા !
માત ! તમને નમન હમારા, પાવન રક્ષે ચરણ તમારા ! આસપ્રણીતા ! જિનવરગીતા ! શુભ્ર ગુણેથી ગુણિજન પ્રતા!
વીર પિતાની વિનીત દુહિતા ! ભવભયભીરુ ભૂત સુહિતા ! કર્મવિજેતા! ધર્મજનેતા! શુદ્ધ વિમુક્તિ માર્ગ–પ્રણેતા ! માત ! તમને નમન હમારા, પાવન રક્ષે ચરણ તમારા !
માલિની પ્રશમરસ ઝરંતી, આત્મબ્રાંતિ હતી, જગત હિત કરંતી, સોને કરંતી; ભવજલતરણી જે શ્રેષ્ઠ નૈકા સમાણી, શિવસુખ જનની તે વંદું જેનેંદ્ર વાણું. ૩ જિનવદન હિમાદ્રિ ઉદ્દભવ સ્થાન જેનું, ગણધર-હર શી ઊર્વ ઉત્થાન જેનું સુરસ સલિલ પૂર્ણ સેવ્ય સુરે નરેને, ભગવત શ્રુતગંગા રક્ષજે તે અમને! ૪ જિનવચન સુધાંશુ શાંતિસુંધા અવે છે, વિમલ વિમલ જ્યોત્સના જ્ઞાનની વિસ્તરે છે; “સુમન-મન ચકેરે તત્ર આનંદ પામે, ભવિજન કુમુદાને પૂર્ણ ઉદ્દબોધ* જામે. ૫ જિનપ્રવચન સિંધુ પાસ સ અન્ય બિન્દુ, વિતત"ગગન મળે તો જેમ ઈન્દુ કુનય સકલ અત્રે હસ્ત-જાત્યંધ ન્યાયે, પ્રબલ અનલમાંહી તૃણવત્ ભસ્મ થાય. ૬
૧. પંડિતજન અથવા દેવ. ૨ ખેડખાંપણ રહિત, સંપૂર્ણ. ૩ ચરણ=(૧) પગ, (૨) સૂત્રનું પદ, (૩) આચરણ, ચારિત્ર. ૪ ઉજજવલ. ૫ વિનયી અથવા સુસંસ્કારી, સુશિક્ષિત. ૬. ગણધરરૂપ શિવને શિર પર. ૭. ચંદ્રમા. ૮. સહૃદય જન અથવા દેવતા. ૯, વિકાસ અથવા આત્મજાગૃતિ. ૧૦. વિશાલ. ૧૧. ચંદ્ર.
૪૪ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org