________________
મુનિરાજશ્રી ન્યાયવિજયજી
ખુટેરાયજીએ તેમનું કથન માન્ય રાખ્યું. અને બન્ને થાડા સમય સાથે વિચર્યો. તે દરમ્યાન મુહપત્તિ અને મૂર્ત્તિની ચર્ચા પ્રસંગવશાત્ નીકળી. અમરસિંહનાં કથનાથી પેાતાની બુદ્ધિને સ ંતાષ થયા નહિ. અન્તે ખન્ને જુદા–કાયમના જુદા પડ્યા. અમરસિંહજી તેમના હરિફ બન્યા. આ પ્રસંગ અમૃતસરમાં બન્યા હતા.
ખુટેરાયજી ત્યારપછી પંજાખમાં આગળ વધ્યા. સાથે જ શાસ્ત્રનું ઊંડું મર્મગ્રાહી વાચન પણ વિશાળ બન્યું. જેમ જેમ શાસ્ત્રનું વાચન વધતુ ગયુ તેમ મથનકાળ અને તેમ તેઓશ્રીને પૂરેપૂરી ખાત્રી થઇ કે ચાવીસે કલાક મુહપત્તિ મધચર્ચાના શ્રી વાસ્તુ વિધાન કોઇપણ જૈન શાસ્ત્રમાં નથી, અને મૂર્ત્તિપૂજાના વિરોધ ગણેશ પણ કાઇપણ જૈન શાસ્ત્રમાં નથી. એ વિરાધ અસંગત અને અસ્થાને છે. જૈનશાસ્ત્રમાં મૂર્ત્તિપૂજાનું વિધાન સ્થાને સ્થાને વિદ્યમાન છે. આટલી વાત પ્રતીત થયા છતાંયે ખુટેરાયજી આ વિષય જાહેરમાં ચતા નહિ અને મુહપત્તિ ખાંધી રાખતા. મૂત્તિપૂજાના વિરોધ સિવાય સમભાવપૂર્વક ધના ઉપદેશ આપતા. એમાં એક વાર એવુ બન્યું કે ખુટેરાયજી ગુજરાનવાલામાં ચાતુર્માસ હતા. ત્યાંના એક શ્રાવક કાર્ય પ્રસ ંગે અમૃતસર ગયેલા. ત્યાં અમરસિંહજી ચામાસુ હતા. અમરસિંહજીએ તે શ્રાવકને પૂછ્યુ “ તમારે ત્યાં ખુટેરાય છે એની શ્રદ્ધા કેવી છે ? ”
શ્રા—બહુ સારી શ્રદ્ધા છે. પરમત્યાગી, તપસ્વી અને વિદ્વાન છે.
અમરસિંહજી તેની શ્રદ્ધા ખાટી છે. તે મૂર્તિને માને છે. મુહપત્તિ ખાંધવાની તેને શ્રદ્ધા નથી.
શ્રા॰—મહારાજ અમારે ત્યાં એવુ કશુ નથી. ટેરાયજી બરાબર મુહુપત્તિ ખાંધી રાખે છે અને ક્રિયા પણ ચાકખી કરે છે. એ શ્રાવક તેા ઘેાડી મુદ્દતમાં જ પાછે। ગુજરાનવાલા આવ્યા અને વ્યાખ્યાન વચ્ચે જ અમરસિંહજીએ પૂછેલી વાતનું નિરાકરણ માગ્યું. ટેરાયજી મહારાજે જરાયે ગભરાયા સિવાય, આત્મવચના કર્યા સિવાય સત્ય જાહેર કર્યું, પેાતાની માન્યતા બેધડકપણે જાહેર કરી; એટલું જ નહિ કિન્તુ ત્યાંના પ્રસિદ્ધ કચદ શાસ્ત્રીને અને ગુલાબરાય શેઠ આદિ સમભાવી પુરુષાને સભા વચ્ચે જ શાસ્ત્રોના આધારે મૂર્તિપૂજા સાબિત કરી આપી; તેમ જ ચાવીસે કલાક મુહપત્તિ માંધવાનું વિધાન કોઇપણ જૈન શાસ્ત્રમાં નથી એમ ખરાખર સિદ્ધ કરી આપ્યું. આખા પંજાબમાં જાહેરમાં મૂર્ત્તિપૂજાની ચર્ચા સાથી પ્રથમ અહીં જ થઇ. ગુજરાનવાલાના સ્થાનકમાગી જૈનાએ સત્ય સ્વીકાર્યું અને બધા ય બુઢેરાયજીના મતના અનુયાયી થયા. ત્યારપછી શિયાલકાટ, પત્તીયાલા, પપનાખા, અમૃતસર, કિલ્લા, રામનગર, પસરૂર, અમ્બાલા આદિમાં ચર્ચા ચાલી, પરંતુ ચર્ચાના શ્રી ગણેશ બેસાડવાનુ સૈાભાગ્ય ગુજરાનવાલાને જ પ્રાપ્ત થયું. શિયાલકેટના સેાદાગરમલજી અને રામનગરના માણેકચંદ શાસ્ત્રી પ્રથમ તે
શતાબ્દિ ગ્રંથ ]
•: ૬૯ :*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org