SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ files મોક્ષે જશે તેવા શ્રી ઘન્ના અણગાર આદિના અધિકારો છે. ૧૦ પ્રશ્નવ્યાકરણ સૂત્રઃ- પાંચ આશ્રવ ને પાંચ સંવરના દ્વારોનું રૂડું નિરૂપણ છે. હિંસા, મુકાવાઇ, અદત્તાદાન. અહિન પરિગ્રહ એ પાંચ આશ્રવ છે. તેના સેવનથી દુર્ગંત મળે છે, અને તેના પ્રતિપક્ષી, અહિંસા, સત્ય, દત્તાદાન, બહ્મચર્ય ને અપરિગ્રહનું પાલન કરવાથી જીવાત્મા કર્મ મળથી સર્વથા વિમુક્ત થઈ અવસરે સિધ્ધગતિ પામે છે તેમ કહ્યું છે. ૧૧ વિપાક સૂત્રઃ- અશુભ કરણીથી દુઃખ અને શુભ કરણી - સત્કાર્યોથી જીવ સુખ પામે છે તેના દ્રષ્ટાંતો સાથેનું કર્મવિપાકનું રૂડું નિરૂપણ છે. ૧૨ દૃષ્ટિવાદઃ- તેમાં ચૌદ પૂર્વાદનું અપૂર્વ જ્ઞાન હતું. હાલ વિચ્છેદ છે. Kinjenic બાર ઉપાંગઃ ઉવવાઈ સૂત્ર :- કોણિક રાજાની ઋધ્ધિ ને ભક્તિનું, મહાવીરપ્રભુના સમવસરણનું દેવ અને નારકીના ઉત્પાત જન્મનું અને કેવળી સમુદ્ધાતનું આમાં કથન છે. રાજપસેણીય સૂત્રઃ- અધર્મી પરદેશી રાજા કેમ ધર્મી બન્યો, અને રાણીએ ઝેર આપવા છતાં છતી શક્તિએ સમતા રાખી તો સૂભદેવ બની, દેવના સુખ ભોગવી પરંપરાએ મોક્ષે જો તેનો અધિકાર છે. ૧. ૨ ૩ ૪ ૫ ८ ૯ જીવાભિગમ સૂત્રઃ- ૧ થી ૧૦ પ્રકારે જીવના ભેદ કહ્યા છે, અજીવના ભેદ કહ્યા છે અને સંસારી ને સિધ્ધના જીવોનું નિરૂપણ છે. પત્રવણા સૂત્રઃ- જીવના ભેદાનુભેદ, અલ્પબહુત્ત્વ, ગતિ લેશ્યા, વેદ, કષાય, દૃષ્ટિ, ઉપયોગ, જ્ઞાન, કર્મયોગ, આહાર, સંજ્ઞા, ભાષા, પર્યાતિ, ક્રિયા આદિનું ૩ પદોમાં કથન છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિઃ- જંબુ દ્વીપના ભરતાદિ ક્ષેત્રનું, કાળચક્ર ને છ આરાનું, ઋષભદેવ ભગવાન ને ભરતચક્રવર્તીના ચરિત્ર વગેરેનું વર્ણન છે. સૂર્ય પ્રાપ્તિઃ- સૂર્ય આદિ જ્યોતિષ ચક્રની ગતિનું હૃદય અને અસ્તનું દિવસ અને મુહૂર્તના માનનું સંસ્થાનનું ગ્રોનું તાપ ક્ષેત્રાદિનું કથન છે. ચંદ્ર પ્રજ્ઞપ્તિઃ- ચંદ્રના જ્યોતિષ ચક્રનું, ગતિ આદિનું, સૂર્યની જેમ કથન છે, ઉપરોકત ત્રણે પ્રજ્ઞપ્તિમાં જૈન ગણિતાનુયોગનું કથન છે. નિરયાવલિકા સૂત્રઃ- લોભ-તૃષ્ણાદિને વશ પડેલા જીવો ને નીંદ દુર્ગાતમાં જવું પડે છે તે કાલ આદિ ૧૦ કુમારીના દ્રષ્ટાંત આપી કહ્યું છે. વડીયા સૂત્રઃ- શ્રેણિક રાજાના કાલ આદિ ૧૦ કુમારો જે કાયને વશ થયા તો નરકમાં ઉપન્યા તેમ નિરિયાલિકા શ્રીમદ્ બનસેનસૂરિ અભિનદન ચંગુજરાતી વિભાગ wifi ser Jain Education International ૧૦ પુષિા સૂત્રઃ- ચંદ્ર, સૂર્ય, શુક્ર, બૃહપુત્રિક આદિ દસ દેવી પ્રભુ મહાવીરના દર્શને આવી નૃત્યાદિ કરતાં ગૌતમ સ્વામીના પ્રશ્નના - જવાબમાં પ્રભુ તેમના પૂર્વભવ કહી કર્મીસધ્ધાંત અને પુનર્જન્મનું નિરૂપણ કરી, સ્વસમય અને પરસમયના રૂડા ભાવો સમજાવે છે. ૧૧ પુરૂલિયા સૂત્ર શ્રી, શ્રી, ધૃતિ આદિ દશે દેવીએ પૂર્વભવમાં પાનનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ શરીરની સુશ્રુષા કે જે કલ્પે નિશે તે કરી તો. મોક્ષને બદલે દેવગતી પામી તેમ કહી પ્રભુ મહાવીરે નિરતિચાર સંયમ પાળવાનો, અને આલોચના કરવાનો પરમાર્થથી અત્રે બોધ આપ્યો છે. સૂત્રમાં કહ્યું, તો તેમના જ દસે પુત્રો સંયમ લઈ દેવલોકમાં ઉપજ્યા તેમ કહી પરમાર્થથી જીવાત્માના પતન, ઉત્થાન, દુર્ગાત ને સુગતિનું કારણ તેના પોતાના જ કરેલા શુભાશુભ કર્મો કે ભાવો પર આધારિત છે તેવું જિનવચન અત્રે સિધ્ધ કર્યું છે. 60 ૧૨ વર્ષિણ દશા સૂત્રઃ- નિષકુમાર આદિ બળભદ્રજીના બારે પુત્રીએ નેમનાથ પાસે સંયમ લઈ નિરતિચાર પાળ્યો તો બંધા એવતારીપણે સર્વાર્થ સિધ્ધ વિમાનમાં ઉપજ્યા છે. તે ત્યાંથી આવી, મહાવિદેશ ક્ષેત્રમાં માનવભવ પામી સેંથમ લઈ, શુધ્ધ ભાવે પાળી સિધ્ધ, બુધ્ધ, અને મુક્ત થશે. ઉપરોકત અંગ અને ઉપાંગ સૂત્રોને દિગંબર સિવાય સર્વ જૈનો માને છે, તદુપરાંત ૪ મૂળ, ૬ છેદ, ૨ ચૂલિકા અને ૧૦ પયત્રા સૂત્રો મળી કુલે ૪૫ આગમને શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય માને છે. જે નીચે છે. 6 ૧. Siva ચાર મૂળ સૂત્ર આવશ્યક સૂત્રઃ- સામાયિકાદિ છ આવશ્યક જે સાધુ-સાધ્વીજીએ ઉભય કાળ અવશ્ય કરવાનું ફરમાવ્યું છે તેનું કથન છે. ૨ દશ વૈકાલિક સૂત્રઃ- સાધુના આચાર ધર્મનું રૂડું નિરૂપણ છે. ૩ ઉત્તરાધ્યયન સૂત્રઃ- પ્રભુ મહાવીર સ્વામીએ છેલ્લા સોળ પ્રહર કી આપેલ ૩૬ અધ્યયન રૂપ વિનયાદિ અંતિમ દેશનાનું કથન છે. ૧ ૨ પિંડ નિયુક્તિ સૂત્ર- ૪૨ દોષરહિત આહારાદિ ક્રમ મહણ કરવા, ઈત્યાદિનું આત્મકલ્યાણકારી કથન છે. છ છેદ સૂત્રઃ દશાશ્રુતસ્કંધ સૂત્રઃ- ૨૦ અસમાધિના દોષ, ૨૧ સબળ દોષ, ૩૩ આશાતના, આચાર્યની ૮ સંપદા, ચિત્ત સમાધિના ૧૦ સ્થાન શ્રાવકની ૧૧ ડિમા, સાધુના ૧૨ પડિમ, મહાવીર સ્વામીના પ કલ્યાણક, મહામોહનિયના ૩૦ સ્થાનક, અને નિયાણુ કરવાથી મળતી દુર્ગાત એમ ૧૦ દશાનું કથન છે. બૃહત્કલ્પસૂત્રઃ- સાધુને કલ્પ્ય અને અકલ્પ્ય વસ્તુનું કથન છે. ૯૦ For Private & Personal Use Only अधर्म हिंसा क्रोध है, आने मत दो पास । जयन्तसेन अडिग रही, फैले दिव्य प्रकाश ॥ www.jainelibrary.org
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy