SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પિપાસાદિ પરિષહો સહવા તે પરિષહ (૪) સૂત્ર, અર્થાદનું અધ્યયન તે સ્વાધ્યાય. (૫) દેવ-ગુરુને નમસ્કાર કરવા તેમજ આત્મતત્ત્વનું ચિંતન કરવું તે પ્રણિધાન. પ્રથમ દૃષ્ટિમાં તેવા પ્રકારના ક્ષયોપશમનો અભાવ હોવાથી આ નિયમો હોતા નથી. તેમજ આત્મતત્વનું સાંસારિ તત્ત્વબોધઃ- છાણાના અગ્નિના કણ જેવી જે લાંબી વર્ણ સુધી ટકી ના શકે ખરો સમય આવે ત્યારે જ તે બોધ ચાલ્યો જાય. ગુણઃ- ‘જિજ્ઞાસા' ગુણ પ્રાપ્ત થાય છે. પારલૌકિક આત્મકલ્યાણ માટે દાનાદિક શુભ ક્રિયા કરવામાં કંટાળો આવતી નથી. જે જે કાર્ય ઉપાડ્યાં હોય તે તે કાર્ય સિદ્ધ કરવાં માટે Raye - અનેક પ્રકારના બીજા નિયમોનો સ્વીકાર કરે. દોષઃ ઉદ્વેગ નામનો બીજો દોષ ચાલ્યો જાય છે. If y (૩) બલાદૃષ્ટિઃ- આ દૃષ્ટિમાં યોગનું અંગ, “આસન” પ્રાપ્ત હોય છે. તત્ત્વબોધઃ- લાકડાનાં અગ્નિના કણ જેવો હોય છે પહેલા બે દૃષ્ટિ કરતાં વધારે બોધ હોય છે. ગુણઃ- ‘શુશ્રુષા’ ગુણ પ્રાપ્ત થાય છે, તત્ત્વશ્રવણની ઈચ્છા આદિ સુંદર ઉત્પન્ન થાય છે. સ્મૃતિ વધે છે. આત્મસાધના તરફ કાંઈક વધારે પ્રયત્ન કરતી હોય છે. 309 દોષ :- ચાલુ વિષયને છોડી બીજી બાબતમાં પ્રવૃત્તિ કરવા રૂપ "ક્ષેપ" નામની ર્દોષ આ દૃષ્ટિમાં હોતો નથી. એક આસને અમુક વખત સુધી ધ્યાનમાં શાંતિથી બેસી શકે છે. (૪) દીપ્રા દૃષ્ટિઃ- આ દૃષ્ટિમાં યોગનું ચોથું અંગ “પ્રાણાયામ”નો લાભ પ્રાપ્ત થાય છે. બાહ્યભાવો ઓછા થતા જાય આંતરિક ભાવોનો વધારો થતો જાય. સ્થિરના ભાવો કુંભક ક્રિયાની જેમ સ્થિત થાય છે. ૪ તત્ત્વબોધ- "દીપપ્રભા" જેવી થાય અનુ પહેલા કરતાં ઘો વધારે બોધ થાય. Un fonnt fuseur doct ગુણ ઃ- શ્રવણ ગુણ પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી સાંભળવાની ઈચ્છા થતી હતી. તે હવે શ્રવણ કરે. સાંભળ્યા બાદ તેનો પ્રયોગ કરે તે વખતે સ્મૃતિ પણ સારી હોય. તે કારણથી મિથ્યાત્ત્વ ગુણસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય આ દૃષ્ટિમાં વર્તતા પ્રાણીને ધર્મ પર ઘણી ભક્તિ હોય છે તેમજ વ્યવહારનાં કાર્યોમાં બહુ જ અરુચી પેદા થાય છે કે તે ધર્મને માટે પ્રાણનો ત્યાગ કરી દે પણ ધર્મનો ત્યાગ કરવા તૈયાર ન થાય. દોષઃ- ચિત્તની અશાંતિ ચંચલતા અસ્થિરતા રૂપ ઉત્થાન નામનો દોષ દૂર થઈ જાય છે. આ દ્રષ્ટિમાં અવૈધ સંઘ પદ હોય છે બાકીની ચાર દૃષ્ટિમાં વેદ્ય સંવેદ્ય પદ હોય છે. અવેધ સંવેદ્ય પદમાં મિથ્યાત્વ હોય છે. તત્ત્વ પ્રત્યેનો બોધ ઉપરથી થાય છે. પણ અંતરને સ્પર્શ કરતો નથી. અંતરમાં સંસાર શ્રીમદ્ જોરિ અનિદન ગ્રંથ ગુજરાતી વિભાગ Jain Education International or HD પ્રત્યે રુચિ હોય છે. પાપના કાર્યોમાં પણ અનાસક્તિભાવ હોય છે. સાંસારિક સુખો પ્રત્યેનો આદર ભાવ હોય છે. પ્રથમની ચાર દૃષ્ટિમાં વર્તનારા પ્રાણી કૃષ્ણયાંચનાશીલ - દીન મત્સરી ભયભીત - માયાવી મૂર્ખ હોય છે તેમજ એવા પ્રકારના કાર્યો કરતાં હોય છે કે જેનું વાસ્તવિક ફળ પ્રાપ્ત કરી શકતાં નથી. આવા પ્રકારનાં અવેધ સંવેદ્ય ને સત્સંગ તથા આગમના યોગથી જીતવું રહ્યું તે સીવાય કોઈપણ પ્રકારે જીતી શકાય તેમ નથી. સાંસારિક સુખની પ્રાપ્તી કરવાને માટે જે દૈવોની વિચિત્ર ભક્તિ ક૨વામાં આવે છે તે માર્ગને મુક્તિને શમ પ્રધાન એવા સર્વજ્ઞ દેવોની ભક્તિ તેમજ તેમણે બતાવેલ માર્ગમાં પ્રવૃત્તશીલ થવાથી અતિન્દ્રિય વિષયનું સુક્ષ્મજ્ઞાન થાય છે. તેમ થવાથી વેઘ સંવેદ્ય પદની પ્રાપ્તી થાય છે. વૈધ સંવેઘ પદની પ્રાપ્તિ થાય તે પહેલાં થયાપ્રવૃત્ત અપૂર્વકરણ અને ગ્રંથીભેદ રૂપ અનિવૃત્તિકરણ કરીને જીવ સમ્યક્ત્ત્વની પ્રાપ્તિ કરે છે. આ સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં તે આત્માની સંસાર મર્યાદિત થઈ જાય છે. (પ) સ્થિરા દૃષ્ટિઃ- આ દૃષ્ટિમાં વિષય વિકારમાં ઇન્દ્રિયને ન જોડવારૂપ પ્રત્યાહાર નામના યોગનું અંગ પ્રાપ્ત થાય છે. પ્રશાંત બુદ્ધિવાળો આત્મા પોતાની ઇન્દ્રિયો અને મનને વિષયોમાંથી ખેંચી પોતાની ઈચ્છા હોય ત્યાં સ્થાપન કરે તેનું નામ જ પ્રત્યાહાર, પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ વિષયો તેમાં ઇન્દ્રિયોને ન જોડતાં સ્વ ચિત્ત સ્વરૂપાનુસારી તેને બનાવી દેવી તેનુ નામ “પ્રત્યાહાર”. તત્ત્વબોધ - રત્નપ્રભા તુલ્ય, ચીરસ્થાઈ પરિણામે અપ્રતિપાતી M બીજાને પરિતાપ કરનાર નહિ. ગુણ :- “સુક્ષ્મ બોધ” ગુણ પ્રાપ્ત થાય છે. Day દોષ - આ દૃષ્ટિમાંથી “ભ્રાંત ભ્રમ" નામનો દોષ ચાલ્યો જાય છે. એટલે આ જીવને અત્યાર સુધી તવજ્ઞાનમાં સર્વજ્ઞની શિષ્ટતા વિગેરેમાં કાંઈક શંકા થયા કરતી હતી. તે હવે વિરામ પામી ગઈ હોય છે. પુદ્ગલ લોલુપતા ઘટી જાય છે. ધર્મનિત ભોગની પણ તે ઈચ્છા કરતો નથી કે રાખતો નથી. ધાર્મિક કાર્ય કરે છે તેમાં પણ બીલકુલ ફળની ઈચ્છા રાખતો નથી હોતો. અનંતાનુંબંધ કષાય ચાલ્યો ગયો હોવાથી સમ્પષ્ટિ ગુજા પ્રગટ થાય છે પરંતુ અપ્રત્યાખ્યાની કષાયનના ઉદયે કરીને વ્રતપચ્ચક્ખાણ લેવાની તીવ્ર ઈચ્છા પ્રગટે છે પણ ગ્રહણ કરી શકતો નથી. પૌદગુલિક સુખોનો ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે પણ ત્યાગી શકતો નથી. આત્માનું સ્વરૂપ સમજાય છે. (૬) કાન્તા દૃષ્ટિ :- આ દૃષ્ટિમાં ધારણા નામના યોગનું અંગ પ્રાપ્ત થાય છે જે ધ્યેય નક્કી કર્યો છે તે ધ્યેયને મનમાં સ્થાપન કરે સ્થિર કરે છે અને તેને દૂર કરવું નહી, તેનું નામ ધારણા છે. સ ચેતનાના મનની ચંચળતા ચપળતા ઓછી થાય અને મન ૬૪ For Private & Personal Use Only पांच तत्व का पुतला, माया मय जंजाल । जयन्तसेन अहं रखे, होवत नहीं निहाल || www.jainelibrary.org
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy