________________
માત્ર સ્થાવર જ નહિં કિન્તુ જંગમતીર્થ માટે પણ અમૂલ્ય ભીંગ ! પાંચ જ વર્ષમાં પાંત્રીસથી ય વધુ આત્માઓને પ્રવજ્યાનાં પુનિત પંથે વાળી અનેકને વૈરાગ્યવાસીત બનાવતા ‘દીક્ષા દાનવીર’ વ્યસનીઓને ય વ્રત-નિયમના ધારક બનાવવાની અજોડ સિધ્ધિ.
ઉગ્રવિહાર દ્વારા ભારત વર્ષને ખૂણે ખૂણે ફરી વીરવાણીની રસલ્હાણ વરસાવનાર ! દિન-ધૂની રાગ ચૌગૂની રીતે ફૂલતો ફાલતો ગુરુગચ્છ પૂજ્યશ્રીનાં પરિશ્રમનું જ ફળ. સુવિશાલ સંઘ સમાજ અને સમુદાયના સંગઠન માટે સતત પ્રયત્નશીલ ગુરુદેવ ! મૃદુવાણી વર્લ્ડ વેર-વૈમન્વસ્થને મિટાવવાની અજોડ કા ! દૂધવા પ્રતિષ્ઠાનો તાજેતરનો જ નમુનો ! સમાજ સંગઠન માટે સ્વ.પૂ. ગુરુદેવ પીન્દ્રસૂરિ સ્થાપિત અખિલ ભારતીય રાજેન્દ્ર નવયુવક પરિષદ' ના પ્રાણ ! પરિષદના માધ્યમે, પોતાના માર્ગદર્શન હેઠળ સમાજને સુશિક્ષિત, સુસંગઠિત સમૃદ્ધ અને સુદ્દઢ બનાવવા સતત પ્રેરણા ! વ્યસન-ફેશનમાં ફસાયેલી યુવાપેઢીની દીવાદાંડી ગુરુદેવ ! નિખાલસ પ્રકૃતિ મીનભાષી ગુરુદેવે યુવાનોનાં દિલને વશ કર્યું એટલુંજ નિહ
TUE
1918
(રાગ- ધળી માનો કાગળ) પાર્વતીબાનો પુત્ર પનોતો. સ્વરૂપચંદનો નંદ રૂડો રૂપાળો ને દેવ દૂધારો રઢિયાળો પૂનમચંદ ગજાવતો ધર્મવારીનો ધોધ
વહાવતો. વીર વાણી નો બોધ
ભરતભૂમિના પશ્ચિમ કોણે છે સરહદનું ચોકીયાત બબ્બે સાહસ વરસો પુરાણું, ધીરપુર નગર પ્રખ્યાત
પાક્યા જીવો પૂન્યતા હીરા ! શુરા ને સંત બહુ વીરા
૨
સંત ભૂમિ કહો, શૌર્યભૂમિ કહો કહોને વીર ક્ષેત્ર વિશાળ, થીરપુર સ્થાપક થીરપાળ ધરૂનું કુટુંબ વસે પીપરાળ,
વસે જીહાં વડવા દેવચંદ
નસ કુળમાં પાક્યો પરમાનંદ
૩) – ઓગણી ત્રાણુંની કાતી અંધારી, તેરશ ભલી ઉંમાલ, કુળદીપક આ વિનએ આવ્યો. સંધનો તારણહાર બાહ્ય વધુ ધીરપુર ગાળ્યો.
૪
ભણતરમાં જ્ઞાનોદય ભાળ્યો બાર વરસના બાળકને લાગ્યો જૈન શાસનનો રંગ યતીન્દ્રસૂરિના ચાતુતિ ઝાલ્યો ગુરુવરનો સંગ સંસ્કારો પૂર્વના જાગ્યા
છ છ વરસ વિહારે લાગ્યા
૫
દોય સહસ ને દેશમાં દીક્ષા, લહાવો અનેરો લીધ,
માઘની ઉજ્જવળ દશમી શિયાણે, જયંતવિજય પરસિધ
પ્રીલ માસમાં મન જરાતી વિભાગ Instant
D
Jain Education International
'યુવાકય સપ્રાટ' ગુરુવર પ્રત્યે યુવાનોનું પણ અનોખું આકર્ષણ, એક જ અવાજે ઉઠનારાં પરિષદનાં દશ હજાર-થીય વધુ કાર્યકર્તા અને ચતુર્વિધ સંઘને જોનાર દંગ જ થઈ જાય |
અમર રહો વીરપાટ
(શ્રી પૂનમચંદ નાગરલાલ દોશી, થરાદ)
સકલ સંઘ હર્ષ હિલોળે
જય જયકાર પડઘા બોલે
ફૂલે ફૂલે ફરી મધુ સંચય કરે, ભ્રમર મધુકર કહેવાય, “મધુકર” નામ પણ સાર્થક ધાર્યું, જ્ઞાન મેળવતા જાય ગઘ પદ્ય સાહિત્ય સેવા
નિરભ્ર આકારો તારલીયામાં ચંદ્રમાની જેમ શિષ્યમાં વીંટળાયેલા મુનિગણના મહારાજા' મધુકર’જીનું કેટલુંય વર્ણન કરીએ, એ તો ગંગાજળનું એક આચમન ! ધન્ય હો ! બહુમુખી પ્રતિભા સંપન્ન, નિર્મળ જીવનગંગાના સ્વામી, ઝળઝળ જયવત્ત જ્યોતિ,
જગત્ પૂજ્ય, તીર્થ પ્રભાવક જૈનાચાર્ય શ્રીમદ્ વિજય જયન્તસેનસૂરીશ્વરને કોટિશ ! વંદન ઘો વિશ્વ વત્સલ વિભૂતિને !
“પ્રસન્ન દ્રષ્ટિ પ્રશમરસ તપ તેજથી ભરી, અમીની ધારાઓ વહેતી, જગ કલ્યાણકરી. જયન્તસેન સૂરિ ચરણે, તો વંદના ભાવધરી; પ્રદર્શીત પાવન પંથે, આશિષ જસ કલ્યાણ કરી."
15
મળે જેથી મુક્તિના મેવા
ભાંડવપુર શ્રી સંઘે મળીને, સોંપ્યું શ્રી ગચ્છ સુકાન ગચ્છાધિપતિ જયંતસેનસૂરીશ્વર, પષ્ઠિ પાટના ભાણ સહસ બે ચાલીશ રમઝમ
Be pa
માઘસુદ ત્રયોદશી ઉત્તમ
८
ઉપધાન ઉજામણાં પ્રતિષ્ઠા આદિ, વિવિધ તપશ્ચર્યા મનોહાર પગપાળા સંઘોની તીરથ યાત્રા, કર્મો ખમાવણ હાર
નિશ્રા દેઈ, ભવ્યોને જોડે ભવભવનાં બંધનો તોડે
૯
શિષ્ય પ્રશિષ્ઠાદિ સુન્ન પરિવારે શ્રમણ વૃંદ સુધીર ગુર્જર મરૂધર મેવાડ ગાજે, શાંતિ વિજય થવીર વિજય નિત્યાનંદ વડેરા
૩૨
For Private & Personal Use Only
મુનિ મંડળમાં શોભે અનેરા
૧૦
અમર રહો જૈન ધર્મનો ઝંડો, અમર રહો વીર પાટ અમર રહે ગુરુ રાજેન્દ્ર પ્યારા, સંધની એહ અભિલાષ શિશે પૂનમ ઉર્ધ્વળ થાતો ગુણો નિત ગાઈ હરખાતો
૧૧
भेदभाव को छोड़कर, संप सूत्र दिल धार । जयन्तसेन रहो सदा, हिल मिल कर संसार । www.jainelibrary.org