________________
_______qv$'
યુગપ્રધાન
સકલ ગુણગૃહ, જગમ તીરથ જેહાજી,
વિચર ભવિક કમલ પ્રતિબાઉ, રવિ જિમ અધ તિમીર ઉઘઉજી. 3 વિધિપક્ષ ગચ્છ વડે વરદાઇ, રજસુ આદિ બડાઇજી; પડિત ઉત્તમચંદ મુણી દા, બાંધવ લક્ષ્મીચ`દાજી. ૪
શિષ્ય તેહનઉ લાવન્ય ભાવઇ, ગચ્છેસર ગુણ ગાવઇજી; સહુ જન વિમલ દિલઇ સદ્દો, રાસ સુણી સુષ લહ્યોજી. ૫ મગલમાલા કીતિ કલ્લાલા
ઈતિ શ્રી કલ્યાણસાગરસૂરિ નિર્વાણુ રાસ સંપૂર્ણ (સંવત ૧૭૧૮ વષૅ વિશાષ સુદી ૩ ગુરુવાર )
[ પત્ર ૪. ચંદ્રસાગરસૂરિ જ્ઞાનભંડાર/ઉજજૈન ]
ઉપરાંક્ત લખાણુ વિદ્ર* શ્રો અગરચંદ નાટા (બિકાનેર) પાસેથી તા. ૧૫-૧-૭૯ ના મળેલું છે. તેમણે વર્ષો પહેલાં ઉજ્જૈનના ભડારમાંથી આ પ્રત મેળવેલી. તેમણે મેકલેલાં ૫નાં જી હતાં. લખાણ પણ અશુદ્ધ હતુ. આ પ્રત પરથી યથાશકય ઉતારા કરી અહીં આપેલ છે.
લિખિત ગારેગાંવ (મુંબઈ) અચલગચ્છ જૈન ઉપાશ્રયે સં. ૨૦૩૫, પોષ વદ ૩૦ નિવાસરે. મુનિ કલાપ્રભસાગરેણુ.
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
[૫૦]
For Private & Personal Use Only
www.jainelibrary.org