SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણસાગરસૂરિ નિર્વાણુ રાસ (મૂળ) પ્રણમું પારસનાથ પ્રભુ, ભુજમંડણ ભગવંત; ચિંતામણિ ચિંતાહરણ આપઈ રિદ્ધિ અનંત. ૧ ધમમૂર્તિ પટ્ટોબરૂ, ભવિકમહિત જગિ ભાણ; કલ્યાણસાગરસૂરિ (કઉ) કેરઉં, નિરખું શુભ નિર્વાણ. ૨ પુર લાલાઈ પરગડા, સિરિમાલી શિણગાર; નાનિંગ કોઠારી નિપુણ, નામલદે તસુ નારિ. ૩ સોલ તીસ (૧૬૩૩) વૈશાખ સુદ, તિથિ છ િતિહુયણસાર; કુલમંડણ કેડણકુમાર, જાયો જગદાધાર. ૪ વધયો વષવલી વિદુષ, ભાલ વિદ્યા ભણણહાર; કાંઇક સંપિઈ કહું, અથ સંજમ અધિકાર. ૫ પહેલી ઢાળ (રાગ : મારૂઅડી/સાધ સભાગી વિધિપક્ષ ગણધરુજીએ) વિધિપક્ષ ગચ્છપતિ ભાવઈ વાંદઈજી, કલ્યાણસાગર સૂરીશ, સાલ બઈતાલઈ(૧૬૪૨) સંયમ લઈ થયાજી, ધર્મમૂર્તિ ગુરુ સીસ. વિધિ. ૧ વિદ્યાવંતા વિવેકી બુદ્ધિ નિધિજી, કનક વરણ મૂદુ દહ; સંવેગી પક્ષ લાગિ જાણિનઈજી, સૌભાગી ગુણ ગેહ. વિધિ૦ ૨ સોલઉગણ પંચાસઈ (૧૬૪૯) શુભ દિનિઈજી, આચાર્ય પદ દીધ; મહિલઈ ગાવિદ અતિ આડંબરજી, તેહ મહોત્સવ કીધ. વિધિ ૩ વીસ વરસ યુવરાજપણા રાણઈજી, ઈણિ ગુરિ લાહ લીધ; યુગપ્રધાન ભટ્ટારક ગધણીજી, હુઆ તિ દનું પ્રસિદ્ધ. વિધિ. ૪ પિણ સાધુ તણઈ પરિવારઈ પરવાજી, વસુધા કરઈ વિહાર; દઈ શુદ્ધ ધરમની દેશનાજી, કરવા પર ઉપગાર. વિધિ૦ ૫ પ્રતિષ્ઠા અતિ બહુત નિણંદનીજી, હુઈ જસ ઉપદેશ; પ્રતિબોધ્યા બલવંત ઘણા ગુરઈજી, દેસાધીસ નરેશ. વિધિ. ૬ શેત્રુજાદિક તીરથના ઘણાજી, સંધ હુઆ જસ વાણિ; જાત્ર કરી લિણિ સાથઈ શુભમનિજી, સંચિ સુકૃત પાણિ. વિધિ. ૭ = શ્રી આર્ય કયાાગોમસ્મૃતિગ્રંથ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy