________________
defecte de dades destestaldetabestato dalodad desto dedada dastustestostessestesteste stedestestadosadosbobdodestoestestostessestestestostess
આચરણની પરીક્ષા કરવી. શિષ્યના લેભમાં ન પડવું. કદાચ પિતાથી પરીક્ષા ન થાય તે પિતાના ગચ્છના મુનિઓના સાંઘાડામાં ભાવ-ચારિત્રીઆ (દીક્ષાથી)ને મોકલ. (જેના ઉપદેશથી મૂકેલ) ભાવ-ચારિત્રીઆની વડીલેએ પરીક્ષા કરવી. મૂકેલ મુનિને યથાર્થ હકીકત લખવી. ભાવચારિત્રીઆના ગુણદોષ લખવા. પણ આવેલ • ભાવ
અને આડું અવળું સમજાવીને પોતાના શિષ્ય ન કરવો. પરીક્ષા સિવાય દીક્ષા ન આપવી, જેથી પાછળથી પસ્તા ન થાય. (૩૭) સાધુ-સાધ્વીઓએ ગૃહસ્થને અથવા ભાવ-ચારિત્રીઆને ભણાવ, તે પરમાર્થથી પણ
તે ગૃહરીને ચારિત્ર લેવા ઈચછા બીજા પાસે થાય તે મમત્વભાવ ન રાખ. (૩૮) સાધુ-સાધ્વીઓની તથા વગછના સાધુસંડલના સુધારા માટે મંડલના અગ્રેસર
સામાન્ય સાધુ કે સાધ્વી અથવા સંઘે નીમેલ કમિટીના ધ્યાનમાં આવે તે કાયદે કઈ પણ નવીન તે મંડલના અચેસરની સમતિથી પસાર કરે તે સર્વ સાધુ-સાધ્વીઓએ નવીન કાયદાને માન્ય કર. હયાત ગુરુનામ ધરાવ્યા સિવાય કોઈએ તે સાધુને સ્વગચ્છમાં
ન માન. (૩૯) આ કલમની બુકની નકલ દરેક સાધુ-સાધ્વીઓને આપવી. તે દરેક સાધુ-સાધ્વીઓએ
તે કાયદા પ્રમાણે પ્રેમભાવથી વર્તવું ....
શ્રી અસ્તુ
હિ.
મેં ગૌતમસાગરજી
સ્વરૂપસાગરજી સ્વ હતું [ શ્રી અનંતનાથ જૈન જ્ઞાનભંડારની પ્રતમાંથી / નં. ૩૦૨૪, પાના ૭]
જ શ્રી આર્ય ક યાણાગતિHસ્મૃતિiઘ કાઉ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org