________________
[૪૭૦), esh thalalachhad
ખમ્મા
paansassa c>d (ત
છે.’ કેાઇએ વળો એમ કહ્યું : ‘ત્યાં રેતાળ સાગર છે.’ આમ અવકાશયાત્રોએ ને જે જુદી જુદી હકીકત મળી, તે બતાવે છે કે, આ માહિતી પૃથ્વીના કેાઈ અજ્ઞાત પ્રદેશની છે, ચંદ્રની નહિ.
ચીન જેવા શક્તિશાળો દેશ કે જ્યાં પૃથ્વીની વધારેમાં વધારે જનસખ્યા છે, તે પણુ એપેલા ચદ્ર પર ગયું એ વાતનું સમર્થન કરતા નથી. એટલે કે દુનિયાની અધી જનસખ્યા આ વાતનું સમર્થન કરતી નથી.
અપેાલા યાન – ૧૨ જ્યારે પાછુ આવ્યું, ત્યારે અવકાશયાનની અંદર ધૂળ, કાંકરી એટલા બધાં ઉડવાં લાગ્યાં કે, અવકાશયાત્રીઓને શ્વાસ રૂંધાવા લાગ્યા. ત્યારે તેમને ગાળી ખાવાના આદેશ આપવામાં આવ્યે. શૂન્યાવકાશમાં જ્યારે હવા હાતી નથી, ત્યારે અવકાશયાનની અંદર ધૂળ વગેરે કેવી રીતે ઊડવા લાગી ? આથી સ્પષ્ટ થાય છે કે, અવકાશયાત્રીએ પૃથ્વીના કેાઈ અજ્ઞાત સ્થળ પર પહોંચ્યા હતા.
ચંદ્રલોક પર ખૂબ ઠંડી હોય છે, એમ વૈજ્ઞાનિકાએ આપણને બતાવ્યું અને કહ્યું કે, ત્યાં માણસને ટકવું મુશ્કેલ છે. તે પછી એના અર્થ એ થાય છે કે ત્યાં વાતાવરણુ છે અથવા એ ચંદ્ર નથી.
તા. ૨૪-૧૨-૬૮ ના નિવેદનમાં અવકાશયાત્રીએ એ જણાવ્યુ : ૨,૧૪,૦૦૦ કિ. મી. દૂરથી પૃથ્વીને વિગતવાર જોઇ શકવા માટેના ટેલીફેટ લેન્સ નિષ્ફળ ગયા હતા.’
અવકાશયાનની છે બારીઓ સિવાયની ખારીએ ધુમ્મસ અને ઝાકળથી ઢંકાએલી હોય, તે તેઓ પૃથ્વીને સ્પષ્ટ શી રીતે જોઈ શકે ? વળી ટેલીફાટા લેન્સ નિષ્ફળ ગયેલા તા આફ્રિકા, અમેરિકા, તેના ચીલી પ્રદેશ નિહાળ્યાનું અવકાશયાત્રીએ એ જણાવ્યું છે, તે શી રીતે જોયુ હશે ?
એપેલા ૧૧ ના યાત્રીઓને પૃથ્વી પર આવ્યા પછી ૧૫ દિવસ સુધી અલગ રાખવામાં આવ્યા, કે જેથી તેમના જીવાણુ બીજ લેાકેાને લાગુ પડે નહી. એપેલે ૧૨ પછી તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું” કે, ‘તેમને કેાઈ જીવાણુ લાગ્યા ન હતા, આથી ભવિષ્યામાં અવકાશ યાત્રીઓને અલગ રાખવામાં નહી આવે.' આ સ્પષ્ટપણે બતાવે છે કે, તેઓ ચંદ્ર પર પહેાંચ્યા ન હતા. કારણ કે ચંદ્ર પર જ્યારે વાતાવરણ જ નથી, તે જીવાણુની ભયજનક કલ્પના આવી શી રીતે ?
વળી, અવકાશયાત્રીએનાં આ કથના ગંભીરતાથી સમજવા જેવાં છે : ચદ્રના પ્રદેશ ખડકાવાળા, રંગ વગરને, આંખા અને જવાળામુખીના મેદાનેવાળા.......’
અવકાશયાત્રી ખેરમેને પ્રેક્ષકેાને કહ્યું હતું : ચંદ્ર અમારા ત્રણે માટે જુદી વસ્તુ છે, મારા મત પ્રમાણે તે વિશાળ ખાલી જગ્યા જેવા છે. ત્યાં રહેવા કે કામ કરવા માટે મન થાય તેવું નથી.’
અવકાશયાત્રી લેવેલે કહ્યું : ‘વિશાળ અવકાશમાં તે રણદ્વીપ જેવા લાગે છે.’
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org