________________
[૪૩૪]shalashbh
asadastada dastadasta sta sta sta sta sta sta sta sta sta stasta vasta stastaseste stades
૧૦૩, વિ. સં. ૧૨૪૯ ભિન્નમાલ પાર્શ્વ રત્નપુરવાસી સહસ્રગણા ગાંધી અખ઼ુદ્દે પ્રતિમા શત્રુ ંજયે અચલગચ્છે જયસિંહસૂરિા પ્રસ્થાપિતા.
( 1, ભાંડારકરના સને ૧૮૮૩-૮૪ નો અહેવાલ)
૧૦૪. સ. ૧૫૬૩ વર્ષે વૈશાખ સુદિ ૧૧ શુકે શ્રીશ્રીવશે મં મહિરાજ સુ. મ. બાલા ભાર્યા રમાઈ પુત્રી કપૂ સુશ્રાવિકયા સ્વ. શ્રેયા'' શ્રી અચલગચ્છેશ ભાવસાગરસૂરિણામુપદેરોન શ્રી નમિનાથ બિંબ કારિત પ્ર. શ્રી સધેન શ્રી જામ્રૂત્રામે.
(ધાટકાપર-મુંબઈના શ્રી જીરાવલ્લિ પાર્શ્વનાથ કે. વી. એ. જિનાલયની ધાતુતિના લેખ. આ જ ધાતુમૂર્તિ પાછળ વિશિષ્ટ ધ્વન્તધારી આકૃતિને બ્લેક આ ગ્રંથમાં અપાયેલ છે.) ૧૦૫. ।। શ્રી સુધર્મા સ્વામીથી ૬૪મે પાટે વિધિપક્ષગચ્છાધિરાજ યુગપ્રધાન શ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી. કચ્છ ભુજનગરે વિક્રમ સંવત ૧૭૧૮ માં સ્વર્ગવાસ Ùય. પ્રતિમા ગૌતમસાગરજી ઉપદેશાત્ સ ́વત ૧૯૭૩ માં શુભ ॥
[માટી ખાવડી (હાલાર)ના ઉપાશ્રયની ગુરુમૂર્તિ ના લેખ] ૧૦૬, વિ. સં. ૧૯૭૫ ના વૈશાખ વદી ૧૧, રવિવારે શ્રી કચ્છ દેશ વરાડીયાના રહેવાસી દશા ઓસવાલ ડાગા ગાત્રના શા ઘેલાભાઈ માણેકની વિધવા લીલબાઈએ શ્રી સિદ્ધક્ષેત્રમાં તલાટી ઉપર ખાજી ધનપતસિંહની ટૂંકમાં શ્રી સુધર્મા સ્વામીથી ૬૪ મે પાટે શ્રી વિધિપક્ષગચ્છાધિરાજ યુગપ્રધાન દાદાશ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીની પ્રતિમા શ્રી અચલગચ્છના મુનિમડલ અગ્રેસર મુનિ ૧૦૮ શ્રી ગૌતમસાગરજીના ઉપદેશથી પ્રતિષ્ઠિતમ્ ॥
(શ્રી બાબુ ધનપતસિંહની ટૂંકમાં આવેલ ગુરુદેરીની મૂર્તિના લેખ. શત્રુંજય તીર્થં તળેટી, પાલીતાણા) ૧૦૭. વિ. સ. ૧૯૭૫ના વૈશાખ વદી ૧૧ રવિવારે શ્રી કચ્છ દેશમાં વરાડીયા ગામના રહેવાસી દશા એશવાળ ડાગા ગાત્રના શા. ધેલાભાઈ તથા દેવજીભાઈ માણેકે શ્રી પાલીતાણા સિદ્ધક્ષેત્રમાં તલાટી ઉપરે બાબુ ધનપતસિંહનીટ્રેંક મળ્યે મૂળનાયક શ્રી શીતલનાથજી તથા આજુબાજુએ શ્રી આદિ. નાથજી તથા નેમીનાથજી પધરાવ્યા છે તથા એ જ દહેરીની આગળ આરસની દહેરીમાં શ્રી વિધિપક્ષ (અચલ)ગચ્છાધિરાજ યુગપ્રધાન દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીની પ્રતિમા ઘેલાભાઈ માણેકની વિધવા બાઈ લીલખાઈએ સ્થાપી છે. અચલગચ્છના મુનિમ ડલના અગ્રેસર મુનિશ્રી ૧૦૮ શ્રી ગૌતમસાગરજીના ઉપદેશથી પ્રતિષ્ઠિતમ્ ॥
(શ્રી ખાખુ ધનપતિસંહની ટૂંકમાં આવેલ ગુરુદેરીના શિલાલેખ, શત્રુંજય તીથ તળેટી, પાલીતાણા) અર્ધશત્રુ જયતુલ્ય – ૩ – શિાહી તીર્થં શ્રી આદીશ્વરાય નમઃ
શ્રી આદીશ્વર ભગવાન કા અંચલગચ્છીય મદિરકે શિલાન્યાસ કા મુક્ત વિક્રમ સવંત ૧૩૨૩ આસેાજ શુકલ ૫ કે દિન હુઆ થા. ઈસકી પ્રતિષ્ઠા વિ. સ. ૧૩૩૯ અષાઢ શુકલ ૧૩ વાર મંગલ કે દિન યુતિજી શ્રી શિવલાલજી કે હાથસે હુઈ. વર્તમાન શિરેાહી કો સ્થાપના વિ. સં. ૧૪૮૨ વૈશાખ શુકલ ૨ મહારાવ શ્રી સહુસમલજી કે હાથસે હુઇ. વિ. સં. ૧૫૪૨ જેષ્ઠ વદ ૨ કે સિ ંઘી સમધરજી ભરમાબાદ (માલવા) સે સિરાહી દિવાનપદ પર આયે, ઉપરોક્ત મંદિર પર ધ્વજાદડ કા આરેપણુ
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ ક
૧૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org