________________
sedade do dododobe de sododededostodes dades des de choseste destedesautostastastodo desta dadadadadadadadadadoso de destacados dedos ૯૮. સં. ૧૬૬૮ વર્ષે શ્રી અંચલગરછે પાદુકા શ્રી ૫ શ્રી ગુણહર્ષ ગણિની મિતિ સુદિ ૬ ગુરી શ્રી પાર્શ્વનાથાય નમઃ
(દાદા પાર્શ્વનાથ દેરાસરને લેખ, વડેદરા) ૯૯, વીર સંવત ૨૪૩૪ વિક્રમ સં. ૧૯૬૪ માગસર વદિ ૫ ભમે શ્રી કલ્યાણસાગરસૂરિ સંત શિષ્ય
મહાપાધ્યાય રત્નસાગરજી તત શિ. મેધસાગરજી શિ, વૃદ્ધિસાગરજી શિ. હીરસાગરજી શિ. સહેજસાગરજી શિ. માનસાગરજી શિ. રંગસાગરજી શિ. નેમસાગરજી બ્રા. ફતેસાગરજી શિ. દેવસાગરજી શિ, સરૂપસાગરજી શિ. સંવિપક્ષીય શ્રી ગૌતમસાગરજ ઉપદેશાત જીર્ણોદ્ધારઃ શ્રીવિધિપક્ષગર છે ને શ્રીસંઘેન કારિતઃ | શ્રી / તથા વિ. સં. ૧૯૭૩ વષે માઘ વદિ ૮ ગુરી અષ્ટહિનામત્સવેન સહિતઃ શ્રીક ૯યાણસાગરસૂરીણુ પ્રતિમા શ્રીવિધિપક્ષનરીકે શ્રીસંઘેન પ્રતિષ્ઠાપિતાડતિ |
[શ્રી દયાણસાગરસૂરિ ગુરુ (ભ) મંદિરને શિલાલેખ, ભુજ-ક] ૧૦૦. શ્રી અનંતનાથાય નમો નમઃ શ્રી વિધિપક્ષ(અચલ)ગચ્છ શણગાર જંગમ યુગપ્રધાન પૂ. દાદાશ્રી
કલ્યાણસાગરસૂરિ સદ્ગુરુ નમઃ કરછી દશા ઓશવાળ જ્ઞાતિ શિરામણ કચ્છ નલી આ નિવાસી નાગડા શેત્રીય શેઠ નરશી નાથા સ્થાપિત શ્રી અનંતનાથ દેરાસરજી (પ્રતિષ્ઠા સં. ૧૮૯૦) નરશી નાથા સ્ટ્રીટ, મુંબઈ ટ્રસ્ટ તરફથી આ જિનાલયના જીર્ણોદ્ધારમાં રૂ. ૧,૨૫,૦૦૦ એક લાખ પચીસ હજાર રૂ. ભેટ આપવામાં આવ્યા છે. વીર સં. ૨૪૮૬, વિ.સં ૨૦૧૬, ઈ. સ. ૧૯૫૯.
(સમેતશિખરજી મહાતીર્થના ઊંચા પહાડ પર સ્થિત શ્રી પાર્શ્વનાથ જિનાલય (કને શિલાલેખ) ૧૦૧. શ્રી શત્રુંજય મહાતીર્થ પર મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ટૂંકની ભમતિમાં (૧) શ્રી ઋષભદેવ
(૨) શ્રી પાર્શ્વનાથ (૩) શ્રી મહાવીર સ્વામી (૪) શ્રી કલ્યાણસાગરસૂરિ (૫) ઉપા, શ્રી ભાગ્યસાગરગણિ (૬) ઉમા. શ્રી ક્ષેમસાગરગણિ, આ છે પાદુકાની એક દેરી છે. ટાંકા પાસે છે. તે પર આ પ્રમાણે લેખ છેઃ શ્રી શ્રી ઉપા, શ્રી ભાગ્યસાગરગણિજિત્ શિ. પુણ્યસાગર ગણિભિઃ શ્રી શ્રી શ્રી સિદ્ધાચલે ! શ્રેયઃ ||
* (આ છ પાદુકાને બ્લેક આ સ્મૃતિગ્રંથમાં અપાયેલ છે.) ૧૦૨. વિ. સં. ૧૭૧૮ વર્ષે માઘ સુદિ ૬ બુધે શ્રી અંચલગચ્છશભટ્ટારક શ્રી અમરસાગરસૂરીણામુપદેશન
શ્રી ભુજનગરવાસ્તવ્ય દેવગુરુભક્તિવતા શ્રીસંઘેન પ્રતિષ્ઠિતા | શ્રીમદંચલગઢેશ પૂજ્યશ્રી કલ્યાણસાગરસૂરી| પાદુકા | શ્રી વિધિપક્ષેશ શ્રી આર્યરક્ષિતસૂરિ / ૧ / શ્રી જયસિંહસૂરિ | ૨ // શ્રી ધર્મઘોષસૂરિ છે ૩ | શ્રી મહેન્દ્રસૂરિ | ૪ | શ્રી સિંહપ્રભસૂરિ / પ / શ્રી અજિતસિંહસૂરિ | ૬ | શ્રી દેવેન્દ્રસિંહસૂરિ | ૭ | શ્રી ધર્મ પ્રભસૂરિ ૮ || શ્રી સિંહતિલકસૂરિ | ૮ || શ્રી મહેન્દ્રપ્રભસૂરિ | ૧૦ | શ્રી મેરૂતુંગસૂરિ ૧૧ || શ્રી જયકીર્તિ સૂરિ / ૧૨ / શ્રી જયદેસરીસૂરિ / ૧૩ !! શ્રી સિદ્ધાંતસાગરસૂરિ / ૧૪ શ્રી ભાવસાગરસૂરિ / ૧૫ | શ્રી ગુણનિધાનસૂરિ / ૧૬ શ્રી ધર્મમૂર્તિસૂરિ ! ૧૭ || શ્રી ક૯યાણસાગરસૂરીયું (સ્તૃપડયં) શ્રી કચ્છ ભૂજનગર વાસ્તવ્ય સંઘેન કારિતઃ વિક્રમ સંવત ૧૭૨૧ વષે વૈશાખ વદિ ૫ ગુરૌ શ્રી ગુરુપાદુકા લાલણ રહીયા ભાયં વાક્યા પ્રતિષ્ઠાપિતા શ્રી સંધય કોલસે ભવતુ છે
[શ્રી કલ્યાણસમરસૂરિ મંદિર (ભ મંદિર)માં પાદુકાવાળા સ્તૂપને લેખ, ભૂજ-કચ્છ)
મા શ્રી આર્ય કરયાણામસ્મૃતિગ્રંથો GDS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org