SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ Jastustustastastastastastestastestosteofastestostestadosto de dadosadostasustastastestostestacada dedastestostestostecedente deseo de dedo se desassos ૧૨૮. “શ્રી સિંહાસન ધાત્રિશિકા.” સં. ૧૬૭૮ વષે અશ્વિન માસે શુકલ પક્ષે નવમી તિથૌ ભગુવાસરે માંડવી બંદરે શ્રીમદંચલગછે પૂ. ભટ્ટારક ગઠેશ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વર વિજય રાયે તાજ્ઞાપ્રતિપાલકત્તમ વાચનચાર્ય શ્રી વીરચંદ્રગણિ તરિષ્ઠષ્ય જ્ઞાનસાગરેણુ લિખિતં. (શ્રી હંસવિજય સં. શાસ્ત્ર સંગ્રહ, વડોદરા) ૧૨૯. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર.' સં. ૧૬૯ વર્ષે ભાવા સુદિ ૮ ગુરી શ્રીમદંચલગચ્છાધીશ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરેઃ પ્રદ મુનિ લાવણ્યસાગરાય શ્રી પત્તન નગર વાસ્તવ્ય વીર વંશ સા. હીરજી કેન લિખાપિતમ. (શ્રી. મુ. વિ. શાસ્ત્ર સંગ્રહ, છાણી) ૧૩. શ્રી પ્રશ્ન પ્રધ.” સં. ૧૬૬૭ વર્ષે શ્રાવણ વદિ ૧૪ સોમવારે પં. વિનયસાગર મુનિને લિખિત કડપિ. છ શ્રી દિલ્લી નગરે શ્રી જહાંગીર પતિસાહિ રાજ.. (પ્રવર્તક શ્રી કાંતિવિજયજી સં. શાસ્ત્ર સંગ્રહ, વડેદરા) ૧૩૧. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર.” સં. ૧૬૮૪ વર્ષે પ્રથમષાઢ વદિ ૨ બુધે રાડકાનગરે શ્રી કલ્યાણસાગરસૂરીઃ ઉત્તરાધ્યયન સૂત્ર વા. શ્રી રત્નસિહ ગણયે પઠનાય પ્રદત્તમ. (શ્રી દાનસૂરિ સં. શાસ્ત્ર સંગ્રહ, છાણી) - ૧૩૨. શ્રી નવતત્વ સ્તબકર' સં. ૧૬૮૮ વર્ષે વાગભટ્ટમેરો કારતિક વદિ સપ્તમ્યાં વા. શ્રી ધર્મ મંદિરમણિનામતેવાસિના પ. પુણ્ય કલશન લિપિ ચક્રે સાવી જ્ઞાનસિદ્ધિ, સાળી ઘનસિદ્ધિ પઠનાર્થ. (શ્રી જન વિદ્યાશાળા જ્ઞાનભંડાર, ખંભાત) ૧૩૩. શ્રી પ્રદક્ષિણ.' સં. ૧૬૯૦ ચૈત્ર સુદિ ૧૨ રવ લિ. રાજકીર્તિ કેન ઋષિ વૈરાગ્યસાગર પઠનાર્થમ. (જેન આનંદ પુસ્તકાલય) ૧૩૪, “શ્રી ઉપાશક દશાંગ સૂત્રમ.” સં. ૧૬૯૨ વર્ષે શ્રાવણ સુદિ ૩ મે અંજાર મધે લિખિત શંભૂજયંતાબેન પુણ્યાર્થ ઈદ શાસ્ત્ર મુનિ ધર્મશી પાઠનાર્થ. (પં. શ્રી. . વિ. સં. જ્ઞાનભંડાર, અમદાવાદ) ૧૩૫. શ્રી દંડક સ્તવઃ ” લિ. શ્રી ચંદ્રકીર્તિગણિના સં. ૧૬૯૨ વર્ષે શ્રી અંચલગ છે પં. શ્રી ચેલાગણિનઈ શ્રાવિકા કેડિમદેઈ વિચાર સ્તવનની પ્રતિ વહેરાવી કંટાલીયા ગામે વાસ્તવ્ય. (શ્રી. . ખા. જૈન જ્ઞાનભંડાર, ઝીંઝુવાડા) કઈ શ્રી આર્ય કયાણગૌતમ સ્મૃતિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy