________________
to desteste stastestede stedesteste sestestestes desteste de desteste de stasadadadadastastestostestade dedostestestes stages de slastes
sestestestado de ses
decadet.sked hi[૪૦] ૧૨૦. શ્રી વિમલમંત્રી રાસ.”
સં. ૧૬૩૪ વર્ષે શાકે ૧૪૯૯ પ્રવર્તમાન કાર્તિક માસે શુક્લ પક્ષે ચતુથી તિથી ભોમવારે શ્રી અંચલગરછે માતર ગામે લિખિતં. શ્રી શુભ ભવતુ.
(આ. શ્રી વિ. દાનસૂરિ શાસ્ત્ર સંગ્રહ, છાણી) ૧૨૧, શ્રી શાંબપ્રદ્યુમ્ન રાસ.'
સં. ૧૬૪ર વર્ષે શ્રી વિધિપક્ષગર છે વા. શ્રી ચારિત્ર લાભ તત શિ. વા. શ્રી ગજલાભ ગણિ તત શિ. ઋષિ જયલાભ લિખિત શ્રી દેવપત્તન મધે વાયમાનં ચિરંજીયાત.
(શ્રી જૈન વિદ્યાશાળા જ્ઞાનભંડાર, અમદાવાદ) ૧૨૨. “શ્રી શારદીય નામમાલા.”
શ્રી અંચલગચ્છ ઉપાધ્યાય શ્રી વિનયમૂતિ તત્ શિ. મુનિ લીમીસાગર પઠનાર્થ. પર પકારાર્થ સં. ૧૬૪૨ માર્ગસિર સુદિ ૪ સોમે લિખિતા.
(આ. વિ. વિરસૂરિ જ્ઞાનભંડાર, રાધનપુર) ૧૨૩. શ્રી ઉપદેશ ચિંતામણિ વૃત્તિ.”
સં. ૧૬૬૪ વષે મૃગશિર્ષ સુદિ ૮ દિને લિખિતા પંડયા સારણ સુત ગેપાલ લિખિતા. ગ્રંથાર્ચ ૧૨૦૬૪ || છ ||.
(આ. વિ. લ. રા. સં. શાસ્ત્ર સંગ્રહ, ખંભાત) ૧૨૪, “શ્રી ઉવવાઈ સૂત.”
ગ્રંથામં ૧૩૬૩. સં. ૧૬૬૪ આધિન સુદિ પંચમિ દિને પં, રત્નલાભ ગણિ શિ. રાજર્ષિણ લિખિ.
(મુ. ગુ. વિ. સં. જ્ઞાનભંડાર, ચાણસ્મા) ૧૨૫. શ્રી શાંતિનાથ ચરિત્રમ.
ઇતિ શાંતિનાથ ચરિત્ર સંપૂર્ણ. સં. ૧૬૬૮ વર્ષે કાર્તિક માસે શુકલ પક્ષે ત્રયોદશ્ય તિથી ગુરુવારે શ્રી અંચલગર પૂ. શ્રી ધર્મમૂર્તિસૂરીશ્વરાત્ આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વર વિજય રાજ વા. શ્રી ગજલાભ ગણિ તત શિ. વા. જયલાભ ગણિ શિ. ઋષિ માણિયલાભ. લિપિ કૃતં.
(શ્રી વાડી પાર્શ્વનાથ જ્ઞાનભંડાર, પાટણ) ૧૨૬. શ્રી વિજયચંદ્ર કેવલી ચરિત્રમ્.'
સં. ૧૬૭૬ વર્ષે મૃગશિર સુદિ ૩ પં. શ્રી વિનયસાગર તત શિ. મુનિ હેમસાગર લિખિત
ભૂ સ્થલ મળે. ૧૨૭. શ્રી દશવૈકાલિક સૂત્રમ.'
સં. ૧૬૭૮ વષે અંચલગચ્છાધિરાજ પૂજ્ય ભટ્ટારક શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરાણામ શ્રી ભુજ નગર વાસ્તવ્ય ઉપકેશ જ્ઞાતીય લાલણ ગોત્ર સા. સાંગાકેન શ્રી દશવૈકાલિક સૂત્ર લિખાપિત. સ્વકોયસે પ્રદત્ત ચ.
(શ્રી જેન સં, રતાનભંડાર, પાટણ)
અને શ્રી આર્ય ક યાણાગૌતમસ્મૃતિગ્રાંથી 20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org